શું સલમાન ખાને તમની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીને ધ!મકી આપી છે હકીકતમાં એવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છેકે સોમી અલીએ પોતાની એ પોસ્ટ ડીલીટ કરી દીધી છે જેમાં તેણે ઈશારો કર્યો હતો કે તેઓ સલમાન ખાનને લઈને કોઈ ચોંકાવનાર ખુલાસો કરવાની છે સોમી અલીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શેર કરી હતી.
જેમાં એમણે લખ્યું હતું કે બોલીવુડના હાર્વે વેઇંસ્ટેંશન તમે જાહેર આવશો જે મહિલાઓ ને તમે ગા!ળો આપી છે તેઓ એક દિવસ સામે આવશે જયારે પોતાની સચ્ચાઈ જાહેર કરશે ઐશ્વર્યા રાયની જેમ સોમીની આ પોસ્ટને સીધા સલમાન ખાનથી જોડીને જોવામાં આવી રહી હતી તે પોસ્ટ બાદ પુરા બોલીવુડમાં હલચલ મચેલ હતી.
બધા એ રાહ જોઈ રહ્યા હતા કે સોમી સલમાનની કંઈ સચ્ચાઈ બતાવાની છે પરંતુ એવામાં સોમીએ પોતાની એ પોસ્ટ ડીલીટ કરી દીધી છે એવુંતો શું થયું કે કાલ સુધી છાતી ઠોકીને આગળ આવી હતી તેણે પોતાની પોસ્ટને કેમ ડિલીટ કરવી પડી શું કોઈએ સોમીને ધ!મકી આપી કે ડરાવવામા આવી સોમી 16 વર્ષની ઉંમરમાં જ બોલીવુડમાં પોતાનું કરિયર બનાવવા અને.
સલમાનથી લગ્ન કરવાની આશા લઈને મુંબઈ આવી હતી બંનેનું અફેર લગભગ 8 વર્ષ ચાલ્યું હતું તેના બાદ સલમાને ઐશ્વર્યા સાથે અફેર ચાલુ કર્યું હતું સોમીએ આરોપ લગાવ્યો હતો કે સલમાને ઐશ્વર્યા માટે તેને છોડી દીધી સોમી નારાજ થઈ ગઈ અને વિદેશ જતી રહી પછી તેઓ ભારત ક્યારે પાછી ન આવી અને હવે તેઓ આ પોસ્ટના કારણે મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.