વાસ્તુશાત્ર મુજબ ઘરમાં પશુ પક્ષીને પાળવા શુભ કહેવાય છે માનવામાં આવે છેકે આ પશુઓથી ઘરમાં ખુશી અને સમૃદ્ધિ આવે છે અને તેના શિવાય એ પણ કહેવાય છેકે તેનાથી મુસીબતો ટળી જાયછે તો આવો જાણીએ એ પાંચ પશૂ પક્ષી વિશે પહેલા તો કૂતરાને ભગરાવ ભૈરવનો સેવક માનવામાં આવે છે માનવામાં આવે છેકે કૂતરાને.
પાળવાથી ઘરમાં લક્ષમીનો વાસ આવે છે સાથે ધનના આગમનના રસ્તા ખુલે છે તેના શિવાય કૂતરો પરિવાર પર આવતા સંકટ પોતાના પર લઈ લેછે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં માછલીઓનું પાલન પણ શુભ કહેવાય છે સાથે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે માછલીઘરમાં સોનેરી રંગની માછલીઓ શુભ માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘોડો પાળવો નસીબદાર છે ઘોડો બહુ પરિશ્રમ અને સમજદાર પશુ છે ઘોડો ન રાખી શકાય તો ઘોડાની તસ્વીર અથવા મૂર્તિ અવશ્ય રાંખવી જયારે વાસ્તુશાત્ર મુજબ કાચબો પાળવો નસીબદાર કહેવાય છે એવું માનવામાં આવે છેકે કાચબાના ઘરમાં રહેવાથી બધાકામ પૂર્ણ થઈ જાય છે.
એ પણ કહેવાય છેકે કાચબાને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે વાસ્તુશાત્રમાં સસલાને પણ સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે તેને પાળવાથી ઘરમાં ખુશી છવાઈ રહે છે જણાવી દઈએ અહીં આપેલી તમામ માહિતી માન્યતાઓ અને માહિતી પર આધારિત છે ઓલ ન્યુઝ આની પુષ્ટિ નથી કરતું.