તમે કોઈ રેસ્ટોરેંટમા જમવા માટે ગયા હોવ અને તમેં માછલીનું શાક ઓર્ડર કર્યું હોય તમને ઓર્ડરમાં માછલીનું શાક આપી જાય અને પછી તમે જેવાજ ખાવા જાવ અને માછલી પોતાનું મોઢું ખોલે તો તમે ડરી જાવને એવોજ એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એવું કદાચ તમે પહેલીવાર જોયું હશે.
ભારતમાં જયારે કોઈ કસ્ટમર માંસ માછલી ખાવા માટે ઓર્ડર કે છે ત્યારે તેને સારી રીતે પકાવેલ ઓર્ડર કરે છે પકાવ્યા વગર કદાચ જ કોઈ ખાતું હશે પરંતુ અહીં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છેકે રેસ્ટોરેંટ વાળાએ કસ્ટમરને જીવિત માછલી આપી દીધી વિડીઓમાં જોઈ શકાય છેકે જેવાજ કસ્ટરમર માછલી ખાવા ચમચી આગળ કરે છે.
ત્યારે માછલી પોતાનું મોઢું ખોલે છે તેને જોઈને કસ્ટમર પર ડરી જાય છે માછલી પ્લાસ્ટીકની ચમચી પકડી લેછે જેને જોઈને કસ્ટરમર પણ ડરી જાય છે હવે આ વિડિઓ ક્યાંનો છે ખબર નથી પરંતુ આ વિડિઓને ઇન્સ્ટાગ્રામમાં rhmsuwaidi નામના અકાઉંટમાંથી શેર કરવામાં આવ્યું છે વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.