પુરી દુનિયામાં ભારતનું નામ ગર્વથી ઊંચું કરનાર મિસ યુનિવર્સ 2021 હરનાઝ કૌર સંધુના નવા લુકે બધાને હેરાન કરી દીધા છે માત્ર 3 મહિનામાં હરનાઝે એટલું વજન વધારી લીધું છે લોકો એમની મજાક પણ ઉડાવવા લાગ્યા છે 13 ડિસેમ્બર 2021 હરનાઝ સંધુએ મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો.
ત્યારે તેઓ ખુબજ ફિટ હતી જયારે યુનિવર્સ બની ત્યારની તસ્વીર પર નજર કરો કેટલી ફિટ જોવા મળી રહી છે પરંતુ હવે સામે આવેલ હરનાઝની નવી તસ્વીરને જોવો હરનાઝે લેકમી ફેશન વીકમાં રેમ્પવોક કર્યું હતું ત્યાં જોઈને લોકો હેરાન રહી ગયા હતા એકદમ ફિટ દેખાનાર હરનાઝ વધુ જાડી બવ જોવા મળી.
વિદેશથી પાછા ફર્યા બાદ હરનાઝ અત્યારે પુરા ભારતમાં ફરી રહી છે પરંતુ અચાનક તેનો વધી ગયેલ વજન જોઈને નવાઈ થઈ રહી છે મિસ યુનિવર્સની સ્પર્ધામાં સામેલ થવા માટે સ્પર્ધકે ફિટ હોવું બહુ જરૂરી હોય છે કારણ કે તમે જયારે ફિટ હોય છો ત્યારે બીજાને ક્રેડિટ કરી શકો છો ત્યારે મિસ યુનિવર્સની સ્પર્ધામાં.
સામેલ તથા પહેલા હરનાઝે એ વાતનું ધ્યાન રાખ્યું પરંતુ મિસ યુનિવર્સ બનતાજ તેઓ બધું ભૂલી ગઈ છે તેને જોઈને ;લાગતું નથી કે હરનાઝ પોતાના ફિટનેશનું ધ્યાન રાખી રહી છે ભારતની પહેલા બનેલ મિસ યુનિવર્સ હજુ પણ ફિટ છે પરંતુ હરનાઝનું વધતું વજન સવાલ ઉઠાવાઈ રહ્યા છે લોકોની અલગ અલગ પ્રતિક્રિયા જોવા મળી રહી છે.