કપિલ શર્મા પર જે આરોપ વિવેક અગ્નિહોત્રીએ લગાવ્યા હતા તેની સચ્ચાઈ હવે અનુપમ ખેરે સામે લાવી દીધી છે ટાઈમ્સ નોવમાં આપેલા ઈંટરવ્યુ દરમિયાન અનુપમ ખેરે જણાવ્યું કે મને આજ ફિલ્મના પ્રમોશન માટે કપિલ શર્માએ 2 મહિના પહેલા બોલાવ્યો હતો પરંતુ ત્યારે તેઓ એટલા માટે નતા ગયા કારણ કપિલનો.
શો એક કોમેડી છે અને અહીં ધ કાશ્મીર ફાઇલ્સ જેવી સંવેદનશીલ ફિલ્મની ચર્ચા કરવી ઠીક ન હતી અનુપમ ખેરે જણાવ્યું કે કપિલને મારી ટિમ શોમાં ન આવવાનું કારણ ન બતાવ્યું અને સીધું એવું કહી દીધુંકે હું નહીં આવી શકું અનુપમ શર્માના આ ખુલાસા પર કપિલે અનુપમની એક ટવીટ કરતા લખ્યું કે મારા ખ્યાલથી.
મારા પર લગાવવામાં આવેલ આરોપ વિશે સચ્ચાઈ જણાવવા બદલ અનુપમ પાજી તમારો આભાર અને એ મિત્રોનો પણ આભાર જેમણે સચ્ચાઈ જાણ્યા વગર પણ મને એટલો પ્રેમ આપ્યો ખુશ રહો અને સ્માઈલ આપતા રહો હકીકતમાં કપિલ અને અગ્નિહોત્રીનો વિવાદ ટીમની બેવકૂફીના કારણએ થયો કપિલ શર્માએ ફિલ્મના પ્રમોશન માટે.
સીધા અનુપણ ખેરના મેનેજરથી કોન્ટક કર્યો કપિલને લાગ્યું કે વિવેક અને એમની બીજી ટીમને કોણ જાણે છે એમના શોમાં આવવાથી દર્શકોને શું મજા આવશે એટલે એમણે કપિલે અગ્નિહોત્રીને પોતાના શોમાં બોલાવવા જરૂરી ન સમજ્યા અને અનુપમને બોલાવ્યા પરંતુ અનુપને ફિલ્મ જોતા શોમાં આવવાની ના પાડી.