ધ કાશ્મીર ફાઈલ્સને દર્શકો ફિલ્મ ન જોઈ શકે તેના માટે નવા નવા એજન્ડા ચલાવાઈ રહ્યા છે કેટલાય સમય પહેલા મહારાષ્ટ્રના એક સિનેમાઘરમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના સાઉંડને જ બંદ કરી દેવામાં આવ્યું કારણ લોકોને જાણવા ન મળે કે ફિલ્મમાં શું ડાયલોગ બોલાઈ રહ્યા છે તમે પહેલા ક્યારેય જોયું છેકે.
આ રીતે ચાલતી ફિલ્મના ડાયલોગ જ મ્યુટ કરી દેવામાં આવે એટલુંજ નહીં કેટલીયે જગ્યાએ સિનેમાઘરના માલિક એ બતાવી રહ્યા છેકે સીટો હાઉસફુલ છે પરંત્તુ અંદર જતા જાણવા મળે છેકે અંદરની સીટો તો ખાલીજ છે અને બહાર ઉભા લોકોને ટિકિટ નથી આપવામાં આવી રહી કેટલાય સિનેમાઘરોમાં ફિલ્મના.
પોસ્ટર જ નથી લગાવાયા અને તેનું કારણ એવું બતાવાઈ રહ્યું છેકે તેનાથી લોકોની ભાવનાઓ ભ!ડકી જશે બીજી બાજુ IMDB પર અલગ ખેલ શરૂ થઈ ગયો છે જ્યાં કાલ સુધી ધ કાશ્મીર ફાઇલ્સ દુનિયાની સૌથી વધુ રેટિંગ મેળવનાર ફિલ્મ હતી તેને 10 માંથી 10 રેટિંગ મળી હતી ત્યારે કેટલાય ખરાબ માનસિકતાના લોકો.
તેની રેટિંગ નીચે લાવવાનું શરૂ કરી દીધું છે હવે તમે સમજી શકો છોકે જનતાની આ ફિલ્મને કંઈ રીતે દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કારણ લોકોને સચ્ચાઈ જાણવા ન મળે પહેલા આ ફિલ્મને માત્ર 500 સિનેમાઘરોમાં ચલાવાઈ હતી પરંતુ હવે દર્શકોની ભીડ જોતા સિનેમાઘરોમાં ફિલ્મ બતાવવાનો વધારો થઈ રહ્યો છે.