તો હવે ધ કાશ્મીર ફાઇલ્સ સામે બૉલીવુડ તરફથી કેટલાક એક્ટરે પોતાનો એજન્ડા ચલાવવાનું શરૂ કરી દીધું છે લોકોને એ મનમાં ઘુસાડવાની કોશિશ કરવામાં આવી રહી છેકે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ એક એજન્ડા ફિલ્મ છે અને લોકો આ ફિલ્મને જોવા ન જાય અને એમાં સૌથી પહેલો હાથ સ્વરા ભાસ્કરે મા!ર્યો છે.
હકીમતમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ રેન્કિંગ વેબસાઈટ IMDB પર 10 માંથી 9 પોઇન્ટ 9ની રેટિંગ સાથે દુનિયાની સૌથી વધુ રેટિંગ મેળવાનર ફિલ્મ બની ગઈ છે પરંતુ સ્વરાને આ રેટિંગમાં ગરબડ લાગી રહી છે અને એમણે તેના પર સવાલ પણ ઉભા કર્યા છે હકીકતમાં એક વ્યકિતએ પોસ્ટ કરી હતી કે ફિલ્મને એટલા માટે સૌથી વધુ રેટિંગ.
મળી રહી છે કારણ લોકો ફિલ્મ જોયા વગરજ રેટિંગ કરી રહ્યા છે તમે ઇચ્છો તો ફિલ્મ જોઈ શકો છો આ શખ્સે IMDB પર પણ સવાલ કર્યા છે અને પૂછ્યું આશું ચાલી રહ્યું છે આ ટવીટને સ્વરાએ રીટવીટ કર્યું અને કહ્યું IMDB માટે આ ખતરાની ઘંટી છે સ્વરાનું અહીં કહેવું છેકે આ રીતે કોઈ પણ ફિલ્મનું રેટિંગ વધારી શકે છે સ્વરા રેટિંગ કરતા પહેલા.
ભૂલી ગઈ જયારે એમની ફિલ્મ રાશવરી તે સાઈટ પર જયારે ટ્રેન્ડ કરી રહી હતી ત્યારે એમની પ્રશંસા કરતા કહ્યું હતું આ સાઈટ પર કંઈ ફેક નથી હોતું મતલબ કાલ સુધી સ્વરા આ સાઈટની રેટિંગ સાચી બતાવતી હતી હવે એજ સ્વરાને એજ સાઈટની રેટિંગ પર ગરબડ લાગી રહી છે સ્વરાના છેલ્લા કેટલાક ટવીટ દર્શાવે છેકે એમને આ ફિલ્મની કેટલો વાંધો છે.