બૉલીવુડ એક્ટર ઉર્વશી રૌતેલાએ પોતાની મહેનત અને લગનથી સફળતાની સીડીઓ ચડતા બૉલીવુડ સાથે સાથે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ પોતાની જગ્યા બનાવી છે ઉર્વશીએ હાલમા જ ઇન્સ્ટાગ્રામમાં 46 મિલિયનનો આંકડો પાર કર્યો તેઓ સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે હાલમાં ઉર્વશી.
હેલો એવોર્ડ 2022માં સામેલ થઈ હાલમાં વાર્ષિક હેલો એવોર્ડનું મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ઉર્વશી એક ચમકદાર પોશાકમાં પહોંચી હતી ત્યારે બધાની નજરો ઉર્વશી પર રોકાઈ ગઈ હતી જેને ડી એલ માયાએ ડિઝાઇન કરેલ પોશાક પહેર્યો હતો દેખાવમા ખુબજ સુંદર હતો આ પોશાક.
ચમકદાર પોશાકની કિંમત પણ લાખોમાં બતાવાઈ રહી છે જણાવી દઈએ આ પોષકની કિંમત હાલમાં સાડા પાંચ લાખ હોવાનું બતાવાઈ રહ્યું છે જેને જોઈને હાજર રહેલ પણ જોતા જ રહી ગયા હતા આ ફોટો સોસીયલ મીડિયામાં આવતાજ ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યા હતા જેને અત્યાર સુધી લાખો લાઈક મળી છે.