બૉલીવુડ સિંગર કનિકા કપૂરને લઈને અત્યારે એક મોટી ખબર સામે આવી રહી છે કનિકા કપૂર બીજા લગ્ન કરવા જઈ રહી છે તેઓ બહુ જલ્દી એનઆરઆઈ બિઝનેસમેન ગૌતમ સાથે સાત ફેરા લેશે કનિકા કપૂરના પહેલા લગ્ન રાજ ચડુકા સાથે થયા હતા અને બંનેનો એક પુત્ર પણ છે કનિકા અને રાજના વર્ષ 2012માં.
છૂટાછેડા થઈ ગયા હતા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ખબર મુજબ કનિકા અને એમના થનાર પતિ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા બહુ વિચાર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો ફેંશલો કર્યો છે કારણ કે કનિકાનો એક પુત્ર પણ છે એટલે કનિકાને આ ફેંશલો લેવામાં થોડો સમય પણ લાગ્યો કનિકા છેલ્લા 6 મહિનાથી પોતાના.
બીજા લગ્નની પ્લાનિંગ કરી રહી છે ગૌતમ લંડનમાં રહે છે એટલે કનિકના લગ્ન લંડનમાં જ થશે નવાઈની વાત એછે કે કનિકના પહેલા પતિ રાજ પણ લંડનમાં જ રહે છે અને કનિકના પહેલા લગ્ન પણ લંડનમાં જ થયા હતા બેબી ડોલ જેવા સુપરહિટ ગીતો ગાનારા કનિકા કપૂર કરોનાના શરૂઆતના સમયમાં બહુ ફસાઈ ગઈ હતી.
કો!રોના શરૂ થયો હતો અને ત્યારે કનિકા લંડનથી પાછી ફરી હતી તેઓ વગર કો!રોટાઇન રહે પાર્ટીઓમાં સામેલ થઈ ગઈ હતી પરંતુ પછીથી ખબર પડી કે તેઓ પોઝિટિવ છે તેના બાદ પોલીસે એમની સામે કેસ દાખલ કરી દીધો અત્યારે તો કનિકા એ બધાથી બહાર નીકળી ગઈ છે અને બીજા લગ્નની તૈયારી કરી રહી છે.