બૉલીવુડ એક્ટર આમિર ખાને ધ કાશ્મીર ફાઈલને લઈને એક મોટી વાત કહી દીધી છે કાશ્મીર ફાઇલ્સ અત્યારે ધમાકેદાર કમાણી કરી રહી છે ફિલ્મ સુપર ડુપર હિટ છે બોલીવુડના સ્ટાર પણ હેરાન છેકે જે લોકો એમની ફિલ્મો જોવા સિનેમાઘરોમાં નતા આવતા આજ એજ લોકો કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવા ઉમટી રહ્યા છે.
ફિલ્મની આટલી મોટી સફળતા છતાં કોઈ કોટા સ્ટાર આ ફિલ્મની પ્રશંસા નથી કરી રહ્યા પરંતુ હવે ધીરે ધીરે એ સ્ટારોએ ખુલીને આ ફિલ્મને પોતાનું સમર્થન આપવાનું શરૂ કર્યું છે આર માધવન અક્ષય કુમાર અને કંગના રાણાવત બાદ હવે આમિર ખાને પણ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની ખુલીને પ્રશંસા કરી છે.
કેટલાય સમય પહેલાજ જયારે આમિર ખાનને પ્રેસ કોન્ફરેંસમાં પૂછવામાં આવ્યું કે કાશ્મીર ફાઇલ્સને લઈને એમનું શું કહેવું છે તેના પર અમીરે કહ્યું હું હજુ આ ફિલ્મને જોઈ નથી શક્યો પરંતુ મેં સાંભળ્યું છેકે ફિલ્મ બહુ સફળતા મેળવી રહી છે મારા તરફથી હું પુરી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ખુબજ શુભકામનાઓ પાઠવું છું.
આમિર ખાનના મોઢેથી પ્રશંસા સાંભળવી એટલે ખરેખર હેરાન કરી દે તેવી વાત છે તેનું કારણ માત્ર એ કરોડો લોકો છે જેમણે ધ કાશ્મીર ફાઇલ્સ જેવી નાની ફિલ્મને આજે આટલી મોટી બનાવી દીધી પુરી દુનિયાનમાં આ ફિલ્મની ચર્ચા થઈ રહી છે મોટા મોટા સ્ટારની ફિલ્મો પણ આની આગળ ધૂંટણ ટેકવી રહી છે.