હોલીવુડની રિયાલિટી ટીવી સ્ટાર કલો ફેરી પોતાની નવી ફોટોને લીધે ચર્ચામા આવી ગઈ છે 26 વર્ષની ક્લોએ ઇન્સ્ટાગ્રામમાં પોતાનું નવું લુક શેર કર્યું છે અહીં આ લુકમાં તેઓ લિપ ફીલર્સ વગર જોવા મળી રહી છે જેણે પહેલા કલો ફેરીના ચહેરાને ખરાબ કરી દીધા હતા ફેરીએ પહેલીવાર પોતાના હોઠની સર્જરી 19 વર્ષની ઉંમરે કરાવી હતી.
પરંતુ અહીં ફેરીએ જણાવ્યું છેકે આ લેતી ઇન્જેક્શનથી બનેલ ફીલર્સ જવાનો સમય આવી ગયો છે તેના ઇન્સ્ટાગ્રામમાં લગભગ 4 મિલિયન ઉપર ફોલોવર છે તમામ એ ફોલોવરને ફેરીયે પોતાનું આ ઇન્જેક્શન વગરનું લુક બતાવ્યું છે જેને જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા છે જયારે ફેરીએ ઇન્જેક્શન દ્વારા નવું લુક.
કરાવ્યું ત્યારે ફેરીના આ નવા લુકને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા હતા ફેરીના ઇન્સ્ટાગ્રામમાં ફેન્સ તેના આ લુકની ખુબ પ્રશંસા કરતાં પરંતુ અચાનક ફેરીનું લુક જોઈને ફેન્સ ચોકી ગયા હતા આ મોડલે 7 વર્ષ સુધી હોઠ પર કેટલાય ઇન્જેક્શન લઈને પોતાનું લુક બદલાવી દીધું છે મિત્રો આ ફેરીના લુક વિશે તમે શું કહેશો.