અક્ષય કુમાર અને ટવિંકલ ખન્નાએ સોસીયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને પોતાની સૌથી નજીક ફેમિલી મેમ્બરના ગયાનું દુઃખ જાહેર કર્યું છે હકીકતમાં એમણે પોતાના મનપસંદ ડોગ કલીયોને ખોયો છે તેના બાદ એમણે સોસીયલ મીડિયામાં કેટલાક ફોટો અને વિડિઓ શેર કરીને યાદ કરતા દુઃખ જાહેર કર્યું છે.
આ ઘટના બાદ અક્ષય કુમાર અને ટ્વિંકલ બહુ દુઃખી છે બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજમાં ડોગ કલીયોને કેટલાક ફોટો શેર કર્યા છે જણાવી દઈએ આ એક જર્મન શેફર્ડ ડોગ હતો ટવિંકલ ખન્નાએ જણાવ્યું કે 12 વર્ષની ઉંમરમાં એમને છોડીને ચાલ્યો ગયો છે અમારા દિલમાં ભારેપણું અને ખાલીપણું છોડીને ચાલ્યો ગયો છે.
અક્ષય કુમારે પણ પોતાના ઇન્સ્ટાગ્રામમાં ડોગની એક પોસ્ટ શેર કરીને પોતાનું દુઃખ જાહેર કર્યું છે અને કેપશનમાં ડોગને ગયાનું દુઃખ લખ્યું છે અક્ષય અને ટવિંકલનો મનપસંદ ડોગ જતા એમના ફેન્સે પણ કોમેંટબોક્સમાં કોમેંટ જોવા મળી હતી મિત્રો આ મામલે તમારા શું વિચાર છે અમને કોમેંટમાં જણાવી શકો છો.