એક્ટર મંદિરા બેદીએ ક્રિકેટર પર ગંભીર આરોપ લગાવિને સનસની મચાવી દીધી છે મંદિર બેદીએ 2003માં વનડે વર્ડકપથી ક્રિકેટમાં એન્કરિંગમાં શરૂઆત કરી હતી પોતાના એન્કરિંગથી મંદીરા લોકો વચ્ચે ખુબજ લોકપ્રિય બની હતી પરંતુ આટલા વર્ષો પછી મંદિરાએ આરોપ લગાવ્યો છેકે મંદિરાએ ક્રિકેટ ટુનાર્ટમેન્ટમાં.
પ્રિમેચ દરમિયાન એમને ઘૂરીને જોતા હતા મંદિરાએ કહ્યું ખેલાડીઓને મારા સવાલ બહુ અટપટા લાગતા હતા તેઓ કહેતા હતા કે આવા સવાલ શું પૂછી રહી છે તેઓ ગુ!સ્સો થઈને મારા સવાલોના જવાબ ન હતા આપતા ક્યારેક ક્યારેક કોઈ ખેલાડી જવાબ આપતો તો મારા સવાલથી તેનો જવાબ મળતોજ ન હતો.
અને ખેલાડીઓના આ વર્તાવથી મને બહુ ડર લાગતો હતો મંદિરાએ પોતાના ઇન્ટરવ્યૂમાં આગળ કહ્યું તેમની સાથે બેઠેલ અન્ય લોકો પણ મારી સાથે સારો વ્યવહાર નતા કરતા તેઓ ક્યારે ઇચ્છતા ન હતાકે હું ક્રિકેટ શોમાં એન્કરિંગ કરું મારા ઘણા સારા ક્રિકેટ મિત્રો હતા જેઓ હવે નિવૃત થઈ ગયા છે પરંતુ ત્યારે.
પેનલને મારી આ મિત્રતા પસંદ નતી આવતી એમને એ પસંદ નતું આવતું કે કોઈ મહિલા સાડી પહેરીને સજીધજીને ક્રિકેટની વાત કરે મંદિરા બેદીના આ ખુલાસાથી લોકો હેરાન રહી ગયા છે મિત્રો આના પર તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવે તો શેર કરવા વિનંતી.