શું જાનવી કપૂરે સારા અલી ખાનના બોયફ્રેન્ડને ચોરી લીધો છે હકીકતમાં કાલે જાનવી કપૂરનો 25મોં જન્મદિવસ હતો ત્યારે મોટા મોટા સેલિબ્રિટીએ જાનવીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી પરંતુ તેના વચ્ચે એક એવા વ્યક્તિએ બધાનું ધ્યાન દોર્યું જેને એક સમયે સારા અલી ખાનના બોયફ્રેન્ડ કહેવામાં આવતા હતા.
પરંતુ હવે એ નજીકના સબંધ જાનવી સાથે વધી રહ્યાછે આ વ્યક્તિનું નામ છે ઓરહાન અહીં આ વ્યક્તિ વિશે વધુ તો જાણકારી નથી પરંતુ અંબાણી પરિવારથી લઈને મોટા સ્ટાર જોડેના સબંધ બતાવે છેકે તેઓ કદાચ કોઈ સ્ટારના પરિવારથી આવે છે અથવા તેઓ કોઈ બિનેસમેનના પુત્ર છે અથવે કોઈ રાજકીય નેતાના પુત્ર હોય.
પરંતુ અહીં ઓરહાન ખુદને એકટીવિસ્ટ બતાવે છે હવે કેટલાય મીડિયા રિપોર્ટમાં ઓરહાનને જાનવીનો બોયફ્રેન્ડ કહેવામાં આવી રહ્યોછે એવામાં જાનવીએ પોતાના જન્મદિવસ પર એક ફોટો શેર કર્યો તો ઓરહાને પોતાનો પ્રેમ દર્શાવતા લખ્યું હેપી બર્થડે મારી સૌથી પ્યારી જાનવી કપૂર તમને બહુ બધી બેસ્ટ લાઈફ ખુબજ પ્રેમ અને તારા માટે સારો સમય અને.
સફળતા માંગુ છું યાદ રાખજે ભગવાન દ્વારા બધૂ સંભવ છે ક્યારે ન ભૂલતી કે કોઈ એ દરવાજાને બંદ નહીં કરી શકતું જે ભગવાને તમારા માટે ખોલ્યો છે તને ખુબજ પ્રેમ કરું છું જીવો હસો અને પ્રેમ કરો તેના જવાબમાં જાનવીએ લખ્યું તમે આનાથી સારું કરી શકતા હતા હવે જાણવી અને ઓરહાનની આ વાતો બતાવે છેકે બંને વચ્ચે દાળમાં કંઈ કાળું છે.