દીપિકા પાદુકોણની નકલ કરવાનું શિલ્પા શેટ્ટીને ભારે પડી ગયું છે લોકોએ એમને ઓવર એકટિંગની દુકાન પણ કહી દીધું હકીકતમાં શિલ્પા અત્યારે ઈંડિયા ગોટ ટેલેન્ટમાં જજની ભૂમિકામાં જોવા મળી રહી છે હાલમાં આ શોમાં રોહિત શેટ્ટી પણ મહેમાન બનીને પહોંચ્યા હતા શોના મેકરે રોહિત શેટ્ટીની ચેન્નઈ એક્પ્રેસ.
ફિલ્મનો એ સીન બનાવવાની કોશિશ કરી જેમાં દીપિકા અચાનક સપનામા ખાટલામાંથી ઉઠી જાય છે અને અજીબ અજીબ હરકતો કરવા લાગે છે ત્યારે એમની બાજુમાં શાહરુખ ખાન ઊંઘ્યાં હોય છે અને તેઓ એ જોઈને ડરી જાય છે ફિલ્મમાંતો એ સીન બહુ મજાનો હતો પરંતુ આ સીનને શિલ્પાએ એમના શોમાં.
રિક્રેટ કરવાની કોશિશ કરી તો એમણે ત્યાં દીપિકાની કોપી કરવાની જગ્યાએ ખુદની મજાક બનાવી લીધી લોકોએ આ સીન જોઈને શિલ્પાને મેણાં મારવાનું પણ શરૂ દીધું છે એક યુઝરે એમને ઓવર એકટિંગ કહી દીધું જયારે બીજાએ લખ્યું ઓવર એકટિંગના પૈસા કાપ અને રાજ કુન્દ્રાની એકટિંગ સ્કૂલમાં એડમિશન કરાવી લે શિલ્પા.
ત્રીજા પૂછ્યું આ ટેલેન્ટ છે ચોથાએ કહ્યું દીપિકા જેવી એકટિંગ ન કરી શકો તમે જયારે બીજાએ કહ્યું કેટલી ઓવર એકટિંગ કરશો તાત્યા બીછુ જેવી તો દેખાઈ રહી છો તેના શિવાય કેટલાય બીજા લોકોએ પણ શિલ્પાન શેટ્ટીને ટ્રોલ કરી મિત્રો તમે શું કહેશો શિલ્પા શેટ્ટીની આ ઓવર એકટિંગ વિશે.