કેટલાય વર્ષોથી ટીવીનો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં તમામ દર્શકોનો ખુબજ લોકપ્રિય છે જેના દરેક પાત્રો લોકોના દિલમાં વસેલા છે પરંતુ શોમાં જેઠાલાલ અને બબીતાજી ની વાત અલગ છે તારક મહેતા શોના લીડ એક્ટર જેઠાલાલ અને બબીતાજી નું પાત્ર એક અલગ જ મનોરંજન આપે છે એવુંજ અહીં પણ થયું છે.
શોની એક ક્લિપ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે વિડીઓમાં જોઈ શકાય છે જેઠાલાલા સવાર સવારમાં જળ અર્પિત કરવા બાલ્કનીમાં આવે છે ત્યાંરે તેઓ મંત્ર જાપ કરતા હોય છે પરંતુ જેવા જ બબીતા એમના બાલ્કનીમાં આવે છે ત્યારે જેઠાલાલ એમને જોઈ જાય છે અને તેઓ મંત્ર જાપ કરવાના બદલે.
ઓમ બબીતાય નમઃ ૐ બબીતાય નમઃ જાપ કરવા લાગે છે તારક મહેતા ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વિડિઓ અપલોડ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં આ વિડિઓ લાખોમાં વ્યુ મળી ચુક્યા છે ફેન્સ પણ વિડિઓ જોઈને જેઠાલાલ માટે મજેદાર કોમેંટ કરી રહ્યા છે મિત્રો તમે શું કહેશો આ બાબતે કોમેંટમાં અમને જણાવી શકો છો.