રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુ!દ્ધમાં અત્યારે પણ કેટલાય ભારતીયો ફસાયેલા છે સરકાર તેમને નીકળવાની કોશિશ કરી રહી છે હાલત બહુ ખરાબ છે એવામાં કામ કરવામાં સમસ્યા આવી રહ્યા છે પરંતુ જ્યાં કોઈ ન પહોંચે ત્યાં સોનુ સુદ પહોંચી જાય છે સરકાર સાથે સાથે સોનુ સુદે યુક્રેનમાં ફસાયેલા લોકોની મદદ કરવા પોતાની ટીમને.
કામે લગાવી દીધી એમની ટીમના માણસો બોર્ડર પર વિધાર્થીઓની મદદ માટે 24 કલાક ઉભા છે ઘણાખરા ફસાયેલા લોકોને સમસ્યા એછે કે એમને સમજમાં નથી આવ્યું કે તેઓ યુક્રેનના બોર્ડર સુધી કઈ રીતે જાય કારણ કે એવી સ્થતિમાં ત્યાંથી નીકળવું મુશ્કેલ છે એવામાં સોનુ સુદનાં લોકો એટેક્નોલોજીનો ફાયદો.
ઉઠાવીને ત્યાં ફસાયેલા ભારતીયોને ગાઈડ કરી રહ્યા છેકે તેઓ કંઈ રીતે સાચા રસ્તેથી નીકળે કારણ કે એમને કોઈ સમસ્યા ન નડે સોનુની ટીમના માણસો હજારો વિધાર્થીઓથી લગાતાર ફોન દ્વારા સંપર્ક કરી રહ્યા છે અને એમને પલપલ ગાઈડ કરી રહ્યા છેકે તેઓ કંઈ રીતે બહાર નીકળે ભારત પાછા આવેલા લોકોએ સરકાર સાથે સાથે.
સોનુ સુદનો પણ આભાર માન્યો છે એમનું કહેવું છેકે સોનુ સુદની મદદથી તેઓ યુક્રેનથી ભારત પાછા આવી શક્યા છે અને બોર્ડર પહોંચતાજ એમને ભારત સરકારની મદદ મળી વિધાર્થીઓ માટે સરકારે ફાઈવ સ્ટાર હોટલની વ્યવસ્થા પણ કરી છે એકબાજુ બૉલીવુડ ઘરેબેઠા પ્રાર્થનાઓ કરી રહ્યું છે એવામાં સોનુ સુદ વિધાર્થીઓને પાછા લાવવા કામે લાગેલ છે.