શાહરુખ ખાનના પુત્ર આર્યનના સફેદ પાવડર કેસમાં એક એવો ખુલાસો થયો છે જેને સાંભળીને ખુદ શાહરૂખના પગ તળેથી જમીન સરકી જશે હિન્દુસ્તાન ટાઇમ્સે સૂત્રોના મુજબ દાવો કર્યો છેકે એનસીબીની એસઆઈટીને એ વાતનું કોઈ સબૂત નથી મળ્યું કે આર્યન સફેદ પાવડરમા કોઈ કાવતરું કે ઇન્ટરનેશનલ.
સફેદ પાવડર રેકેટનો ભાગ રહ્યા હોય તેના સાથે એનસીબીએ જે રીતે દરોડો પાડ્યો તેમાં પણ નિયમોની કાગળ પૂરતા જ રાખવામાં આવ્યા એવું લાગી રહ્યું છેકે આર્યનને જાણી જોઈને બલીનો બકરો બનાવ્યો એસઆઈઇટી ની તપાસ મુજબ આર્યન પાસે ક્યારેય સફેદ પાવડર ન હતો એટલે એમનો ફોન લેવાનો અને એમની.
વોટ્સએપ ચેટની તપાસ કરવાની કોઈ જરુરુત ન હતી ચેટથી એ જાણવા નથી મળતું કે આર્યન કોઈ સફેદ પાવડરો હિસ્સો હતો એનસીબીએ દરોડો પાડ્યો તેનો વિડિઓ રેકોર્ડ પણ કર્યો ન હતો આ મામલામાં ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી મળેલ સફેદ પાવડર બધાની સાથે દર્શાવાયો આર્યને ક્યારે એમના મિત્ર અરબાઝ મર્ચન્ટને.
સફેદ પાવડર ક્રુઝ પર લાવવાનું કહ્યું ન હતું એસઆઈટી ટીમ દ્વારા સમીર વાનખેડેના કામ કરવાની રીત પર પણ સવાલ ઉભા કરવામાં આવ્યા છે ક્રુઝ પાર્ટીમાંથી એનસીબીએ 14 લોકોની ધરપકડ કરી હતી અને કેટલાય કલાકોની પુછતાજ બાદ આર્યન ખાન અરબાઝ મર્ચંટ અને મુનમુન ધામેચાને 3 ઓરેક્ટોમ્બર 2021ના રોજ ધરપકડ કરી હતી.