અત્યારે પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પોતાની બાળકીને સાંભળવામાં વ્યસ્ત છે બંને કપલ જાન્યુઆરી મહિનામાં સરોગેટે મધર દ્વારા એક બાળકીના માતા પિતા બન્યા હતા અને હવે પોતાની પ્રોફેશનલ લાઈફ સાથે પોતાની પુત્રી સાથે પણ સમય વિતાવી રહ્યા છે અત્યારે સોસીયલ મીડિયામાં નિક જોનસ અને.
પ્રિયકા ચોપડાનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેઓ બંને એક સાથે લાઈવચેટ પર જોવા મળી રહ્યા છે કેમરા સાથે પ્રિયંકા ચોપડા સાથે એવું થઈ ગયું જે નહતું થવાનું જેનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યોછે આ વિડીઓમાં પ્રિયંકા અને નિક પોતાના ફેન્સ સાથે લાઈવ થઈને મજા માણી રહ્યા હતા.
નિક આ દરમિયાન પોતાની ડ્રિ!ન્કની મજા લઈ રહ્યા છે પ્રિયન્કા ચોપડા હસી પડે છે અને પછી બંને એકબીજાને કિસ કરે છે જેના બાદ પ્રિયંકા ફેન્સને કંઈક કહેવા માટે ઉઠે છે અને કેમેરા નજીક આવે છે અને આ દરમિયાન પ્રિયંકાનું ટોપ સરકી જાય છે કેમેરામાં આ પળ કેદ થઈ ગઈ હતી અને હવે ઈન્ટરનેટમાં.
વાઇરલ થઈ થઈ રહી છે જણાવી દઈએ પ્રિયંકા અત્યારે પોતાના બાળકના નામકરણને લઈને પણ ચર્ચામાં છે પ્રિયંકાની માં મધુ ચોપડાએ એક ઇવેન્ટમાં જણાવ્યું કે હજુ બાળકનું નામ નથી રાખવામાં આવ્યું અને પંડિત નામ નીકાળશે ત્યારે રાખવામાં આવશે મિત્રો પ્રિયંકાના આ વિડિઓ પર તમારા શું વિચાર છે.