પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતમાં તંજાનિયાના રહેવાશી ટિક્ટોક સ્ટારની વાત કરી હતી અહીં પ્રધાનમંત્રીએ બંનેના વખાણ કર્યા હતા જેમાં એમણે વાત કરતા કહ્યું ભારતના સંકૃતિ વારસા વિષે વાત કરતા જણાવ્યું કે આજે હું તમને મન કી બાતમાં એવા બે લોકોનો ઓળખાણ કરાવવા માંગુ છું.
અત્યારે તાન્ઝાનિયાના ભાઈ બહેન કીલી પૌલ અને તેની બહેન નીમા સોસીયલ મીડિયા જેવા કે ફેસબુક ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામમાં ખુબજ ચર્ચામાં છે મને આશા છેકે તમે તેમના વિશે પણ સાંભળ્યું અથવા જોયું પણ હશે કીલી પૌલ અને નીમાને ભારતીય સંગીત પ્રત્યે ખુબજ લગાવ છે તાના કારણે જ તેઓ ભારતમાં ખૂબ લોકપ્રિય પણ છે.
જણાવી દઈએ કીલી પૌલ અને નીમા બંને એક નાનકડા દેશ તાન્ઝાનિયાના રહેવાસી ભાઈ બહેન છે જેમને ભારતીય સંગીત પ્રત્યે ખુબજ લગાવ છે જેઓ હંમેશા ભારતના ગીતો પર રીલ્સ બનાવતા જોવા મળ્યા છે બંનેને ભારતના એક મ્યુઝિક ડાયરેક્ટર દ્વારા ભારત આવવા માટે આમંત્રણ અર્પણ આપેલ છે આશા છેકે ટૂંક સમયમાં બૉલીવુડ.
ઈન્ડસ્ટ્રીઝમાં જોવા મળશે તાન્ઝાનીતા દેશના નાનકડા એક ગામમાં જે બંને ભાઈ બહેન રહે છે એમના ત્યાં પાક્કા મકાન નથી પાકા રસ્તાઓ પણ નથી ત્યાં સુધી કે ગામમાં લાઈટ પણ નથી કીલી પૌલ પોતાનો મહોબાઇલ ચાર્જ કરવા 20 કિલો મીટર દૂર જાય છે ધન્ય છે બંને ભાઈ બહેનને જેમને ભારતીય સંગીત પ્રત્યે આટલો લગાવ છે.