જે ઓફિસિયલ તસ્વીરની લોકો રાહ જોઈ રહ્યા હતા એ તસ્વીર આખરે સામે આવી ગઈ છે ગયા છેલ્લા કેટલાય દિવસોથી અંદાજ લગાવૈ રહ્યો હતો કે હોલીવુડ એક્ટર સામંથા લોકવુડ અને સલમાન ખાન વચ્ચે જરૂર કંઈક પાકી રહ્યું છે સામંથા પહેલી વાર સલમાન ખાનની જન્મદિવસ પાર્ટીમાં જોવા મળી હતી તેના બાદજ.
ચર્ચા થવા લાગી હતી કે સામંથા અને સલમાન વચ્ચે જરૂર કંઈક તો છેજ તેના બાદ ગયા દિવસોમાં સામંથા સલમાન ખાનના ઘરે પહોંચી હતી અને એમના ઘવાળાથી મુલાકાત કરી હતી સામંથાએ સલિમ ખાન સાથે તસ્વીર શેર કરી હતી પરંતુ તેના થોડા સમય બાદ ડીલીટ કરી દીધી હતી કદાચ તેઓ ઇચ્છતી નહીં હોય એમના સબંધનો ખુલાસો જલ્દી ન થઈ જાય.
પરંતુ કેટલાક સમય પેહેલા જ સામંથાએ સલમાન સાથે આ તસ્વીર શહેર કરી છે તસ્વીરમાં બંને જે રીતે જોવા મળી રહ્યા છે તેનાથી કંઈક તો જાણવા મળી રહ્યું છેકે કંઈક તોછે બંને વચ્ચે સામંથા પોતાના ઇન્ટરવ્યૂમાં સલમાનને સારા માણસ કહી ચુકી છે અત્યારે સામંથાના મુંબઈમાં બહુ ચ!ક્કર થઈ રહ્યા છે કહેવાઈ રહ્યું છેકે.
સામંથા અત્યારે બોલીવુડમાં આગમન માટે પ્રયાસ કરી રહી છે અને તેમાં સલમાન એમની મદદ કરી રહ્યા છે સલમાને બીગબોસનાં શોમાં કહ્યું હતું કે તેઓ હવે સિંગલ નથી અને આ વાત સામંથાની મુલાકાત પછીની છે હવે બંનેની સામે આવેલ તસ્વીર બંનેના ઘણા સબંધ બતાવી રહી છે મિત્રો તમને શું લાગે છે તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.