સિનેમાઘરોમાં રિલીઝના 2 દિવસ પહેલા આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી જબરજસ્ત વિવાદમાં ફસાઈ ગયી છે ફિલ્મનો વિવાદ અત્યારે સુપ્રીમ કોર્ટમાં જઈ પહોંચ્યો છે જસ્ટ્સ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિન જેકે મહેશ્વરીએ સંજય લીલા ભણશાલીને સૂચન કર્યું છેકે તેઓ શુ ફિલ્મનું નામ બદલાવી શકાય.
કોર્ટે કહ્યું કે એમણે આ સૂચના એટલા માટે આપી છે કારણ કે ફિલ્મના પ્રતિબંધ માટે કેટલીયે જગાએ કોર્ટમાં ફરિયાદો પેન્ડિગ પડી છે અહીં આ મામલે ફિલ્મના નામને લઈને આજે ગુરુવારના રોજ સુપ્રીલ કોર્ટમાં સુનવણી થશે સુપ્રીમ કોર્ટમાં લગભગ 2 કલાક સુધી છેલ્લી ચાલેલી સુનવણી દરમિયાન.
જસ્ટિસ ઇન્દિરા બેનર્જીએ બુધવારે થયેલ સુનવણી દરમિયાન ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી બનાવનાર ના નિર્માતા સંજય લીલા ભણશાલીથી પૂછ્યું હતુંકે શું આ ફિલ્મનું નામ બલાવી શકાય આ ફિલ્મનો વિરોધ ઘણી જગ્યાએ થઈ રહ્યો છે જેમાં ગંગુબાઈના પરિવારમાંથી બાબુજી રાવજી શાહે ફિલ્મના નામથી લઈને.
અન્ય ફિલ્મમાં કેટલીક આપતી દર્શાવતા ફિલ્મને રિલીઝ થતા રોકવામાં આવે અને ફિલ્મ પર પ્રતિબંધ લાદવામાં આવે ફિલ્મને લઈને કેટલાય સવાલ ઉઠવામાં આવી રહ્યા છે તેને લઈને હવે ફિલ્મના નામ બદલાવનું સૂચન સુપ્રીમકોર્ટે ભણશાલીને કર્યું છે જેની સુનવણી આજે 24 ફેબ્રુઆરી ગુરૂવારના રોજ થશે મિત્રો તમે શું કહેશો આ મામલે.