આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ની જાહેરાત જ્યારથી થઈ છે ત્યારથી વિવાદમાં પડતી જઈ રહી છે પરંતુ હવે ફિલ્મને રિલીઝના માત્ર 1 દિવસ બાકી છેને ફિલ્મ વધુ મુશ્કેલીમાં પડી છે હકીકતમાં બુધવારે થયેલ સુનવણીમાં સંજય લીલા ભણશાલીને ફિલ્મનું નામ બદલાવાનું સૂચન કર્યું છે બૉલીવુડ લાઈફના એક.
રિપોર્ટ મુજબ સુપ્રીલ કોર્ટે નામ બદલવાની સૂચના એટલા માટે આપી છે કારણ કે ફિલ્મના પ્રતિબંધ માટે કોર્ટમાં કેટલાય કેસ પેન્ડિંગ પડ્યા છે જણાવી દઈએ સુપ્રીલ કોર્ટમાં સુનવણી દરમિયાન સંજયલીલા ભણશાલીને પૂછવામાં આવ્યું કે ફિલ્મનું નામ બદલાવી શકાશે હવે આ મામલે સુપ્રીલ કોર્ટે ગુરુવારના રોજ એટલે કે.
24 ફેબ્રુઆરીના રોજ સુનવણી થશે જણાવી દઈએ તેના પહેલા ગંગુબાઈ કાઠીયાવાડી ફિલ્મને લઈને વિધાયક અમીન પટેલ બોમ્બે હાઇકોર્ટમાં પહોંચ્યા હતા પરંતુ બોમ્બે હાઈકોર્ટે એમની બે અરજીઓ ફગાવી દીધી હતી અહીં કોર્ટના આ નિર્ણય બાદ ગંગુબાઈ ફિલ્મના નિર્માતાઓને રાહત મળી હતી પરંતુ ફિલ્મના નામને લઈને આજે સુનવણી થશે.