શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના ખરાબ વિડિઓ કેસથી જોડાયેલ અત્યારે એક મોટી ખબર સામે આવી રહી છે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કેટલાક સમય પહેલાજ આ મામલે જોડાયેલ 4 લોકોની ધરપકડ કરી છે જેમાંથી ત્રણ લોકો પર વેબસઈસીઝ થી જોડાયેલ એક્ટર સાથે જ!બરજસ્તી સબંધ બાંધવાનો આરોપ છે.
ન્યુઝ એજન્સી ANI મુજબ રાજ કુંદ્રાના નજીકના રામાવતાર પાલ સલીમ સૈયદ અબ્દુલ સૈયદ અને અમન બરનવાલને પોલીસ કેટલાય સમયથી ગોતી રહી હતી પરંતુ આજે એ બધા ક્રાઇમબ્રાન્ચના હાથે લાગી ગયા પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ કાસ્ટિંગ ડાયરેક્ટર રામ અવતારપાલ શૂટિંગ માટે એક્ટરને જબરજસ્તી.
આર્યલેન્ડના એક બંગલા પર લઈને ગયા હતા જ્યાં સલીમ અબ્દુલ અને અમન પહેલાથી જ હાજર હતા તેના બાદ ત્રણેએ મળીને એક્ટર જોડે જબરજસ્તી સબંધ બાંધ્યો આ પૂરો મામલો રાજ કુન્દ્રા ખરાબ વિડીઓથી જોડાયેલ છે જ્યાં ગયા દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું કે રાજ કુન્દ્રા એક અ!શ્લીલ એપ ચલાવે છે.
એટલે વિડીઓનું શૂટિંગ આર્યલેન્ડના બંગલામાં કરવામાં આવી રહી હતી ગયા દિવસોમાં એકે એક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી કે શૂટિંગ દરમિયાન તેનો રે!પ કરવામાં આવ્યું ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી ત્યારે રાજ કુન્દ્રા વિશે જાણવા મળ્યું અને ત્યાંથી એમની પુરી ખરાબ વિડિઓ રેકેટનો ખુલાસો થયો મિત્રો આ મામલે તમે શું કહેશો.