સાઉથની સ્ટાર સામંથા અત્યારે સોસીયલ મીડિયામાં છવાયેલ છે એમની પુષ્પા ફિલ્મને જબરજસ્ત સફળતા મળી છે નેશનલ ક્રશ કહેવાતી રશ્મિકાને લઈને હવે મીડિયામાં એક વાત ચર્ચાનો વિષય બની છે કહેવાઈ રહ્યું છેકે રશ્મિકા હવે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે રશ્મીકાનું નામ સાઉથના સ્ટાર વિજય સાથે ચર્ચાઈ રહ્યું છે.
જણાવી દઈએ રશ્મિકા અને દેવરકોંડાની જોડી ફેન્સને ખુબજ પસંદ છે બંને ઘણીવાર સાથે જોવા મળે છે એવામાં ફરીથી એકવાર મુંબઈમાં હમણાં સાથે જોવા મળ્યા હતા જેના બાદ ખબર આવી રહી છેકે બંને સંબંધમાં છે હવે એ વાત પર બંને લગ્ન કરવાની તૈયારીમાં છે તેવી વાત પણ સામે આવી છે પરંતુ અહીં એ વાતને.
લઈને રશ્મિકા કે વિજય બંનેમાંથી કોઈએ ખુલાસો કર્યો નથી જણાવી દઈએ રશ્મિકા અને વિજય સુપરહિટ ફિલ્મ ગીતા ગોવિંદમ અને ડિયર કોમરેડમાં જોવા મળ્યા હતા તેના બાદ અફવાઓની બજાર ગરમ છેકે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે જણાવી દઈએ વિજય પોતાની આવનાર ફિલ્મ લીગરના શૂટિંગમાં વ્યસ્ત છે.