લગ્ન બાદ ફરહાન અખ્તર અને શિવાની દાંડેકરની આ પહેલી તસ્વીર સામે આવી છે કેટલાક સમય પહેલા જ ફરહાન અખ્તર અને એમની બીજી પત્ની શિવાની દાંડેકર મીડિયા સામે આવ્યા એકદમ ટ્રેડિશન લુકમાં ફરહાન અને શિવાનીને જોઈને દરેક ચોકી ગયા કારણ કે લગ્નના દિવસે ફરહાન અને.
શિવાની વેસ્ટર્ન લુકમાં જોવા મળ્યા હતા અને બંનેએ લગ્ન પણ હિન્દૂ અને મુસ્લિમ ધર્મના રતિરિવાજો મુજબ કરી ન હતી શેરવાની પહેરેલ ફરહાને એક બાજુ ખુબજ ખુશ દેખાઈ રહ્યા હતા જ્યારે બીજી બાજુ શિવાની સાડી પહેરીને પહેરીને ખુબજ સુંદર દેખાઈ રહી હતી આખરે સાત વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ ફરહાન અને.
શિવાનીએ લગ્ન કરવાનો ફેંશલો કર્યો છે અને આ ખુશી બંનેના મોઢા પર ચોખ્ખી દેખાઈ રહી હતી જણાવી દઈએ ફરહાન અખ્તરના પહેલા લગ્ન અધુના ભવાનીથી થયા હતા જેમનાથી ફરહાનની 2 પુત્રીઓ પણ છે પરંતુ લગ્નના સમયે બંને જોવા મળી ન હતી પિતાના બીજા લગ્નથી પુત્રીઓ ખુશ છેકે નારાજ.
એ વિષે કોઈ જાણકારી સામે આવી નથીં અત્યારે તો શિવાની દાંડેકર અને ફરહાન અખ્તરે એકબીજાનો હાથ પકડીને પોતાની નવી જિંદગીની શરૂઆત કરી દીધી છે અમારી ટિમ તરફથી આ નવી જિંદગી માટે ફરહાન અને શિવાનીને ખુબ ખુબ શુભેછાઓ મિત્રો આ બંને કપલના લગ્ન વિશે તમારા શું વિચારો છે.