મહારાષ્ટ્રમાં બીજેપીના નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ શુશાંતસિંહ રાજપૂત અને દિશા સાલિયાનને લઈને જે ખુલાસા કર્યા છે તેણે આ કેસમાં સનસની ફેલાવી દીધી છે રાણેએ એવા સબુત જાહેર કર્યા છે જેનાથી પૂરો કેસ વળાંક મારી શકે છે રાણેએ દાવો કર્યો છેકે શુશાંતે ખુદખુશી નહીં કરી પરંતુ એમની હ!ત્યા થઈ છે.
દિશા સાલ્યાન પાર્ટીમાં જવાની ના પાડતી હતી પરંતુ તેને જબરજસ્તી પાર્ટીમાં બોલવામાં આવી પછી જબરજસ્તી સબંધ બાંધીને તેની હ!ત્યા કરી દેવામાં આવી દિશાનો આ બનાવ બન્યો ત્યારે ત્યાંના સીસીટીવી ગાયબ કરી દેવામાં આવ્યા એટલુંજ નહીં ફ્લેટમાં જતા આવતાની એન્ટ્રીના કાગળ 8 જુન બાદ ફાટેલ છે.
રાણેના મુજબ શુશાંત જાણી ચુક્યા હતા કે દિશાની હ!ત્યા થઈ છે તેઓ આ મામલે કેટલાય ખુલાસા કરવાના હતા એટલે એમની હ!ત્યા કરવામાં આવી શુશાંતના ઘરે એક લાલ બત્તીની ગાડી આવી હતી એમાંથી ચાર લોકો નીકળ્યા અને શુશાંતને પકડીને મા!ર્યો વિચારો જયારે શુશાંતનુ નિધન થયું ત્યારે કોઈ ખાસ વ્યક્તિનું જ એમ્બ્યુલન્સ કેમ બોલાવવામાં આવ્યું હતું.
માત્ર શુશાંત અને દિશાની હ!ત્યા નથી થઈ આ લિસ્ટ બહુ લાબું છે શુશાંતનો એક મિત્ર રોય પણ હતો એ અત્યારે ક્યાં છે શુશાંતના ઘરે એક સામંત નામનો નોકર પણ કામ કરતો હતો અત્યારે તે ક્યાં છે દિશાની બિલ્ડિંગનો વોચમેન પણ ગાયબ છે જણાવો રમેશ જાદવ અને જયંત જાદવની હ!ત્યા કોણે કરી.
રાણે આ પ્રકારના દાવા કરી રહ્યા છે પરંતુ અત્યારે તો આ કેસની તપાસ સીબીઆઈ પાસે છે 19 મહિનાની તપાસ બાદ પણ શુશાંત કેસમાં હજુ કોઈ ખાસ બહાર આવ્યું નથી મિત્રો રાણેના ખુલાસા પર તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.