મુંબઈમાં લોકોને સલમાન ખાનનો એ કિસ્સો યાદ ગયો જયારે એમણે દા!રૂના ન!શામાં રોડ પર સુતેલા લોકો પર પોતાની ગાડી ચડાવી હતી 22 વર્ષ જૂની આ ઘટના એકવાર ફરીથી થઈ છે પરંતુ આ વખતે ગાડી એક એક્ટરે ચડાવી છે એક્ટર કાવ્યા થાપરની જુહુ પોલીસે ધરપકડ કરી લીધી છે કાવ્યાએ પહેલા.
ન!શામાં ગાડી ચલાવી એમણે ન!શાની હાલતમાં એક શખ્સને ગાડી ઠોકી દીધી જયારે પોલીસ એમને રોકવા ગઈ ત્યારે પોલીસને માત્ર ગંદી ગા!ળોજ ન બોલી પરંતુ એમની સાથે હાથાપાઈ થઈ કાવ્યાની આ હરકતોના કારણે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે કોર્ટે કાવ્યાને કસ્ટડીમાં લઈ લીધી છે જ્યાં તેની.
સારી ખાતીર દારી થશે કાવ્યા સાઉથ ફિલ્મોનો જાણીતો ચહેરો છે તેઓ હિન્દીની એક શોર્ટ ફિલ્મ તાત્કાલમાં પણ જોવા મળી ચુકી છે એમણે તમિલ ફિલ્મ માર્કેટ રાજા એમબીબીએસ અને એક મીની કથામાં કામ કર્યું છે અત્યારે તો કાવ્યાને જેલમાં મોકલી દેવામાં આવી છે તેમના પર ચાર કલમો લગાવાઈ છે.