બોલીવુડમાં કેટલાય પ્રકારના સબંધો જોવા મળતા હોય છે જેમાં અહીં એક એવો સબંધ છે જ્યાં એક અપરણિત યુવતીને માં બનાવી લગ્ન કર્યા વગરજ તેનું બાળકને પણ જન્મ આપ્યો આ કામ કર્યું છે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના મોટા એક્ટર રાર્જુન રામપાલે જેઓ પહેલા મેરા જેસિયા સાથે લગ્ન કરેલ હતા તેમનાથી થકી 2 પુત્રીઓ હતી.
જેસિયા સાથે અલગ થયા બાદ અર્જુન કપૂર ગેબ્રિએલા ડીમેટ્રિએડ્સ સાથે સબંધમાં આવ્યા અર્જુને પોતાની આ ગર્લફ્રેન્ડથી લગ્ન તો નહીં કર્યા પરંતુ એમને આ ગર્લફ્રેન્ડથી એક બાળક છે એટલે કે કુંવારા રહેતા પણ એમણે પોતાની ગર્લફ્રેન્ડને પ્રેગ્નેન્ટ કરી દીધી હવે એ વાત પર અર્જુન રામપાલે પોતાની કહાની શેર કરી છે અર્જુન રામપાલે કહ્યું કે.
જયારે તેઓ ગેબ્રિએલા સાથે એમની મુલાકાત થઈ ત્યારે એકબીજાથી પ્રેમ થયો ત્યારે એમણે દરેક પળને એક મોમેંટ બનાવવાનું નક્કી કર્યું લગ્ન કરવાનું એમણે વિચાર્યું જ નહીં એમને એ પણ ખબર હતી કે દુનિયા ઘણુંબધું બોલશે પરંતુ એમણે દુનિયાની પરવા ન કરી બાળક થયા પહેલા પણ અર્જુન રામપાલે બહુ વિચાર કર્યા હતા.
પરંતુ જયારે બાળકને જન્મ આપ્યો ત્યારે બંનેમાં બહુ બદલાબ થઈ ગયો અને અચાનક બંને જિમ્મેદાર થઈ ગયા બાળકને સાંભળતા બંનેને ક્યારે એવું ન લાગ્યું કે બંનેએ લગ્ન નથી કર્યા અને ગેબ્રિએલા લગ્ન કર્યા વગરજ અર્જુનના બાળકની માં બની છે અર્જુને કહ્યું આમ તો અમારે લગ્ન નથી થયા પરંતુ અમે દિલથી એકબીજાથી લગ્ન કરી ચુક્યા છીએ.