રણવીર સિંગની આવેલ ફિલ્મ 83 પહેલા દિવસે જ કંઈ ખાસ કમાલ કરી શકી નથી આ ફિલ્મ માટે રણવીર અને દીપિકા સહિત 1993 વર્ડકપના ખેલાડીઓ એ પણ ફિલ્મનો ઘણો પ્રચાર કર્યો હતો તેમ છતાં આ ફિલ્મ પહેલા દિવસે કંઈ કમાલ ન બતાવી શકી સૂર્યવંશી અને સ્પાઈડર મેન ફિલ્મ આગળ 83 ફિલ્મ ન ચાલી.
સૂર્યવંશીએ પહેલા દિવસે જ 26 કરોડની કમાણી કરી હતી જયારે સ્પાઈડરમેને હોલીવુડની ફિલ્મ હોવા છતાં ભારતમાં પહેલા દિવસે 32 કરોડ કમાણી કરી હતી પરંતુ આ બંને ફિલ્મો આગળ 83 ફિલ્મથી લોકોને જેવી ઉમ્મીદ હતી એવી ન ચાલી તમામ કોશિશો બાદ પણ 83 ફિલ્મે ફક્ત 15 કરોડ કમાણી કરી શકી હતી.
જે ઉમ્મીદ થી બહુ ઓછી છે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે ફિલ્મ પહેલા દિવસજે 30 થી 35 કરોડ કમાણી કરશે બીજી બાજુ ફિલ્મને લઈને આગળ પણ બહુ ખરાબ અસર પડવાની સંભાવના છે કારણ કે કો!રોના એ ફરીથી શરૂઆત કરી લીધી છે જેના લીધે લોકો સિનેમાઘરમાં જતા ઓછા થશે.
આ ફિલ્મ માટે રણવીરે ઘણી મહેનત કરી છે રણવીરના કરિયરની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે ફિલ્મનો પ્રચાર પણ ખુબજ થઈ રહ્યો છે છતાં જોઈએ તેવા દર્શકો આવી રહ્યા નથી અહીં એક અઠવાડિયા પહેલા રિલીઝ થયલે સ્પાઈડમેન છતાં હજુ ભીડ જોવા મળી રહી છે મિત્રો તમને શું લાગે છે કોમેંટ કરવા વિનંતી.