તમને અમિતાબ બચ્ચનની પા ફિલ્મ તો યાદ હશેજ પા ફિલ્મમાં અમિતાભ બચ્ચનને પ્રોજેરિયા નામની બીમારી થાય છે હવે મધ્યપ્રદેર્શના ભોપાલમાંથી એક એવોજ મામલો સામે આવ્યો છે અહીંના શહજાનાબાદ એરિયામાં એક 8 વર્ષની બાળકી ગુંજન શાક્યાને પણ પ્રોજેરિયા નામની બીમારી છે તેનું માથું દેખાવમાં મોટું છે.
માથું અને હાથ પગમાં દર્દ રહે છે પરંતુ હવે અમેરિકાએ ગુંજનની મદદ માટે અમેરિકા સામે આવ્યું છે અમેરિકાની ગુંજનના પિતાને લેટર આવ્યો છેકે પ્રોજેરિયા રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થાએ ગુંજનના બ્લડ સેમ્પલ મંગાવ્યા છે તેના સેમ્પલના ટેસ્ટ બાદ તેની સારવાર થઈ શકશે ગુંજનની સારવાર માટે પ્રયાસ કરતા સોસીયલ એકટીવીસ.
ડો જિશાન હનીફે જણાવ્યું છેકે સંસ્થાએ સેમ્પલ ટ્રાન્ફોર્ટેશન માટે પણ ફંડ આપ્યું છે ગુંજન ભણવામાં ખુબજ હોશિયા છે અને તેઓ ડોક્ટર બનવા માંગે છે જયારે આ વાત જિશાન હુસૈનને જાણવા મળી ત્યારે ગુંજનને 1 દિવસ માટે ડોક્ટર પણ બનાવી હતી ત્યારે મોટી મસ્જિદ પાછળ આવેલ ચહક હોસ્પ્ટિલમાં ગુંજન ડો બનીને હોસ્પિટલમાં પણ પહોચી હતી.
તેના માટે ડોક્ટરની યુનિફોર્મ પણ બનાવી હતી ગુંજનના પિતા ગોપાલભાઈ એ જણાવ્યું કે ગુંજન ભણવામાં ખુબજ હોશિયાર છે સામાન્ય બાળકોથી અલગ છે તેઓ ડોક્ટર બનવા માંગે છે પરંતુ અમારી જોડે બે ટાઈમ જમવાનના પણ ફાંફા છે જણાવી દઈએ ગુંજનની મદદે અમેરિકાની એક સંસ્થા સામે આવી છે ભગવાન કરે તેની સારવાર થઈ જાય.