મશહૂર કોમેડિયન ભારતી સિંહે હાલમાંજ પતિ હર્ષ લીમ્બાચીયા સાથે ફોટોશૂટ કરાવ્યું છે અહીં આ ફોટો ભારતીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં હોળીના દિવસે શેર કર્યો છે તેના સાથે પોતાના આવનાર બાળક તરફથી પણ હોળીની શુભકામનાઓ પાઠવી છે અહીં ફોટોમાં ભારતી પોતાના બેબી બમ્પને ફ્લોટ કરતી જોવા મળી રહી છે.
ભારતીએ પતિ હર્ષ લીમ્બાચીયા સાથે અલગ અલગ પોઝ આપતી જોવા મળી હતી જણાવી દઈએ હોળીને તહેવાર પર ભારતીએ આ ફોટોશૂટની ફોટો શેર કરી છે જેમાં ફેન્સને હોળીની શુભકામનાઓ પાઠવતા કેપશનમાં લખ્યું અમારા ત્રણે તરફથી તમને બધાને હોળીની શુભકામનાઓ ભારતીએ આ ફોટોશૂટમાં.
લાલ રંગના કપડાં પહેરેલ જોવા મળી રહી છે જેમાં તેઓ ખુબજ સુંદર દેખાઈ રહી છે મોઢા પર તેણીએ હલકો મેકઅપ કરેલ છે અને કાનમાં લાઈટ ઇયરિંગ પહેરેલ છે ભારતી સાથે પતિ હર્ષ લીમ્બાચીયા પણ બહુ સ્માર્ટ જોવા મળ્યા તેમણે ડાર્ક બ્લુ કલરનું શર્ટ પહેરેલ હતું મિત્રો તમે શું કહેશો ભારતીના આ ફોટોશૂટ વિશે.