આઝાદી પછી ભારતના રાજાનો જે હીરાનો હાર ચોરી થઈ ગયો હતો તેને મેટ ગાલામાં એક સેલિબ્રિટી પહેરેલ જોવા મળી હકીકતમાં મેટગાલામાં અમેરિકાની સોસીયલ મીડિયા સેલિબ્રિટી એમ્મા ચેમ્બરલેઈન પહોંચી હતી જયારે તે ડ્રેસ પહેરીને લોકો સામે આવી તો લોકોનું ધ્યાન તેની ડ્રેસ પર જવાની જગ્યાએ.
સીધા તેના ગળામાં પહેરેલ હાર પર ચાલ્યું ગયું હીરાથી જડેલ હારને જેણે પણ જોયો એની આંખો પહોળી રહી ગઈ જયારે આ હાર સાથે એમ્માની તસ્વીર સામે આવી તો કેટલાય ભારતીયોએ ઓળખી લીધીકે આ હીરાનો હાર પટિયાલાના મહારાજા ભૂપેન્દ્રસીંગનો છે દુનિયાના સૌથી વધુ સંપત્તિ ધરાવતા રાજાઓમાંથી એક રહેલ.
ભુપેન્દ્રસિંગ પાસે એ સમયે 44 રોલ્સ રોયલ્સ ગાડીઓ અને ખુદનું વિમાન પણ હતું તેના શિવાય એમની જોડે એક સારો કિંમતી હાર પણ હતો જેમાં કિંમતી 2930 હીરા જડેલા હતા આ હારમાં દુનિયાનો સાતમો સૌથી મોટો અને કિંમતી હીરો પણ જડેલ હતો એ સમયે જ તેની કિંમત 166 કરોડ બતાવાઈ હતી ઇતિહાસ કા!રોના.
જણાવ્યા મુજબ ભુપેન્દ્રસીંગનો આ હાર દેશની આઝાદી બાદ ચોરી થઈ ગયો હતો પછી અચાનક 1958માં કર્ટિયર કંપનીને હારના કેટલાક ટુકડા મળ્યા હતા જેને તેણે ખરીદી લીધા કંપનીએ બીજીવાર તોડીને તેની નકલ તૈયાર કરી અને એને પોતાના કબ્જામાં ઐતિહાસિક યાદ રૂપે સુરક્ષિત કરી લીધો પરંતુ હવે એજ હાર.
એમ્મા પહેરીને મેટગાલા આવી ગઈ આ હાર હકીકતમાં ભારતનો વારસો છે આને ચોરી કરવામાં આવ્યો હતો ચોરીની વસ્તુનું આ રીતે પ્રદર્શન કરવું દાદાગિરી છે અત્યારેતો આ હારને જોઈને ભારતીયોનું લોહી ઉકળી ઉઠ્યું છે કદાચ આ પહેલીવાર થયું છેકે દુનિયાના સૌથી મોટા ફેશન શોમાં ચોરીની વસ્તુનું આ રીતે ખુલ્લેઆમ પ્રદર્શન કર્યું હોય.