બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોયકોટ નો એક પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે ઘણા સુપરસ્ટાર ની ફિલ્મો પણ ફ્લોપ જોવા મળે છે આમીરખાન જેવા સુપરસ્ટાર પણ બોયકોટ ની ઝપટમા આવી ચુક્યા હતા એ વચ્ચે સાલ 2022 માં બોક્સ ઓફિસ પર ભુલ ભુલૈયા 2 અને દ્વસ્યમ 2 બે સુપર હીટ ફિલ્મો આપી ને.
દમદાર અભિનય થકી દર્શકો ના પોતાની 52 વર્ષની ઉંમરે પણ દિલ જીતનાર અભિનેત્રી તબ્બુ ખુબ જ લાઈમલાઈટમાં છવાઈ છે બોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસરો તબ્બુ ને સાઈન કરવા આગળ પાછડ ફરી રહ્યા છે અભિનેત્રી તબ્બુ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ કુત્તે ને લીધે ખુબ ચર્ચાઓ માં છવાઈ છે કુત્તે ફિલ્મ નું.
ટ્રેલર સામે આવી ગયું છે જેમાં અર્જુન કપૂર રાધીકા મદન સાથે અભિનેત્રી તબ્બુ પોલીસ ઇન્સ્પેકટર ના રોલ માં ફરી દમદાર અભિનય કરતી જોવા મળે છે આ ફિલ્મ રીલીઝ પહેલા જ અભિનેત્રી તબ્બુ લાઈમ લાઈટમાં આવી ચૂકી છે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં તબ્બુ જોવા મળી હતી.
પોતાની આ ઉંમરે પણ દિશકસ અદાઓથી લોકોના દિલ જીતી તબ્બુ ઓપન હેર લાઈટ મેકઅપ અને ચહેરા પર ગોગલ્સ લગાવીને ખૂબ જ સુંદર અદાઓમાં જોવા મળી હતી તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી લોકો મન મૂકીને લાઈક કમેન્ટથી અભિનેત્રી તબ્બુની આ તસવીરોને.
પસંદ કરીને શેર કરી રહ્યા હતા તબ્બુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ લોકપ્રિય બની રહી છે ભુલ ભુલૈયા 2 અને દ્વસ્યમ 2 ની સફળતા નો શ્રેય પણ ફિલ્મ મેકરો એ તબ્બુ ને આપ્યો હતો પોતાના દરેક પાત્રમાં સમાઈને દમદાર અભિનય થકી પ્રસિદ્ધી મેળવી ને દર્શકોને મનોરંજન કરાવતી તબ્બુ ફરી ફિલ્મ કુત્તે માં જોવા મળશે.