દેશભરમાં દિવાળીનો માહોલ ધામધૂમથી ઉજવાઈ રહ્યોછે આ વચ્ચે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પણ અનેક સેલિબ્રિટી દ્વારા દિવાળી પાર્ટીનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં બોલિવૂડ અભિનેત્રી કાજોલ પોતાના પતિ અજય દેવગણ સાથે દિવાળી પાર્ટીમાં ઘણી જગ્યાએ જોવા મળેછે આ વચ્ચે તાજેતરમાં યોજાયેલ દિવાળી.
પાર્ટી દરમિયાન અજય દેવગણ બ્લેક આઉટફીટ માં શાનદાર લુક માં જોવા મળ્યા તો સાથે કાજોલ પણ જોવા મળી હતી તેને ગુલાબી સાડીમાં સ્ટીમલેસ બ્લાઉઝ સાથે શાનદાર નેકલેશ પહેર્યો હતો જેમાં તે ખુબ સુંદર લાગી રહી હતી પણ કાજોલની ચાલ અને અંદાજ સાથે બેબી બમ્પ જોતા લોકોએ કહી દિધું કે કાજોલ પ્રેગનેટ તે ખુબ.
સંભાળી સંભાળી ને આગળ વધી રહી હતી આ દરમિયાન શાનદાર લુક માં કાજોલે પોતાના પતિ અજય દેવગન સાથે મિડીયા અને પેપરાજી ને ઘણા પોઝ પણ આપ્યા હતા યુગ દેવગણ અને ન્યાસા દેવગણ બાદ હવે ત્રીજી પ્રેગ્નન્સી થી કાજોલ ખુબ ચર્ચામાં છવાઈ છે અભિનેત્રી કાજોલે હજુ સુધી મિડીયા માં આવીને પોતાની.
ત્રીજી પ્રેગ્નન્સીને જાહેર નથી કરી પણ તેના લુક અંદાજ અને ચાલથી ચાહકોએ અનુમાન લગાવી દિધું હતું કે તે આવનાર સમયમાં દેવગણ પરીવારમાં ફરી નાના મહેમાનને લાવીને ખુશીઓથી ભરી નાખશે તે ચાહકોને સપ્રાઈઝ આપવા માંગે છે તે પોતાના બેબી બમ્પ સાથે તે ઘણી જગ્યાએ સ્પોટ થતી રહે છે.