Cli

400 કરોડની ફિલ્મ RRR રિલીઝ પહેલા જ પડી વિવાદમાં ! નહીં થવા દઈએ રિલીઝ…

Bollywood/Entertainment Breaking

RRR ફિલ્મ રિલીઝ પહેલાજ વિવાદમાં પડતી જોવા મળી રહી છે ફિલ્મ મોટા બજેટમાં બનાવવામાં આવી છે ફિલ્મ 7 જાન્યુઆરીએ રીલીઝ થવાની હતી પરંતુ ફિલ્મને કરો!નાને કારણે રિલીઝ ડેટ રદ કરવામાં આવી ફિલ્મ રિલીઝ તો નહીં થઈ રહી પરંતુ ફિલ્મ એક વધુ નવા વિવાદમાં પડી ચુકી છે ફિલ્મ સામે પીઆઈએલ એક વિદ્યાર્થીએ દાખલ કરી છે.

વિધાર્થીનું કહેવું છે ફિલ્મમાં બે સ્વંતંત્રતા સેનાનીઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે અને ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે જણાવી દઈએ આરઆરઆર ફિલ્મમાં બે સ્વતંત્ર સેનાનીઓને બતાવવામાં આવ્યા છે તેઓ એક તો કોમારામ ભીમ જેઓ આદિવાસી સમાજ માટે બહુ લડ્યા હતા.

બીજા અલ્લુરી સીતારામ રાજુ સ્વંતંત્રતાસેનાની જેમાં વિધાર્થીનું કહેવું છે ફિલ્મમાં એમના ઇતિહાસને ખોટો દર્શાવાઈ રહ્યો છે રાજા મૌલીએ પહેલાજ કહી દીધું હતું કે ફિલ્મમાં થોડા સુધારા વધારા કર્યા છે આમ તો બંને અલગ અલગ સમયે થઈ ગયેલા છે પરંતુ ફિલ્મમાં બંને સેનાનીઓને સાથે બતાવામાં આવ્યા છે જણાવી દઈએ કોમારામ ભીમના પાત્રમાં.

જુનિયર એનટીઆર જોવા મળશે અને અલુરી સીતારામ રાજુના પાત્રમાં રામચરણ જોવા મળશે ફિલ્મને 400 કરોના બજેટમાં બનાવવમાં આવી છે ફિલ્મને આમ પણ રિલીઝ પહેલા જ 100 કરોડનું નુકશાન જઈ ચૂક્યું છે એવામાં એક વિધાર્થી દ્વારા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છેકે ફિલ્મને રિલીઝ કરવા દેવામાં ન આવે કારણ ઇતિહાસ સાથે છેડછાડ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *