બોલીવુડના મહાનાયક કહેવાતા આમિતાભ બચ્ચનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી જોડાયે 50 વર્ષથી વધુ થઈ ગયા છે આ સમય દરમિયાન એમના અભિનયના દમ ઉપર મોટી લોકપ્રિયતા મેળવી છે જેઓ આજ પણ બૉલીવુડથી જોડાયેલછે પણ મિત્રો તમે જાણતા હશો અમિતાભની પર્શનલ અને પ્રોફેશનલ જિંદગી હેડલાઈનમાં રહી છે.
અમિતાભની પર્શનલ જિંદગીની વાત કરીએ તો એમના અફેરના કિસ્સા ઘણા હેડલાઈનમાં રહી ચુક્યા છે જેમાંથી અમિતાભનું નામ સૌથી વધારે રેખા સાથે જોડાયેલ છે બોલીવુડમાં કેટલીયે એવી જોડીઓ છે જેમણે અનેક હિટ ફિલ્મો ઓપી છે જેમાંથી એક જોડી હતી અમીતાભ અને રેખાની જોડી આ બન્ને જે પણ ફિલ્મોમાં સાથે કે કામ કર્યું એ ફિલ્મો હિટજ રહી છે.
રેખા અને અમિતાભનું અફેર એક સમયે બહુ ચર્ચાનો વિષય બન્યું હતું પરંતુ અચાનક એવું સુ થયું કે તેમને છેલ્લા 40 વર્ષોથી સાથે કામ નથી કર્યું અમિતાભ અને રેખાએ સાથે છેલ્લી ફિલ્મ 1981 માં આવલી યસ ચોપડાની ફિલ્મ સિલસિલામાં કામ કર્યું હતું આ ફિલ્મ બાદ અમણે ફરી ક્યારેય સાથે કામ કર્યું નથી.
આ વાતનો ખુલાસો અમિતાભે NDTV ના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો તેમાં કહ્યું હતું કે ફિલ્મની સ્ટોરી આજ કાલ સારી હોતી નથી એટલા માટે સાથે કામ કરતા નથી વધુમાં કહ્યું હતું કે હજુ પણ કોઈ સારી સ્ટોરી હશે તો સાથે કામ કરીશુ પરંતુ મિત્રો અમિતાભની આ વાત કોઈને હજમ થઈ નહોતી એવી વાત તો હોઈ ના શકે કે 40 વર્ષ સુધી કોઈ સારી સ્ટોરી ના આપે.
પરંતુ બોલીવુડના જાણકારો એની પાછળ કોઈ અલગ કારણ બતાવે છે જયારે અમિતાભને અને રેખા નજીક હતા ત્યારે અમિતાભના લગ્ન થઈ ગયા હતા ત્યારે રેખા એક ઇન્ટરવ્યૂમાં સ્વીકારેછે કે આ વાત સાચી છેકે અમિતાભ વિવાહિત છે પણ મને એનાથી ફર્ક નથી પડતો કારણ કે ગુલાબ ગુલાબ જ રહે છે અને હું એમનું સન્માન કરુંછું હું અહીં બોલીને એમનું ઘર તોડવા નથી આવી.