ગઈકાલે મોરબી ખાતે બનેલી ઘટનાથી સમગ્ર દેશ પર દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે સાંજે મોરબી ઝુલતો પુલ અચાનક જ તૂટી પડ્યો હતો જેમાં 400 થી વધારે લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેમાં 190 થી વધારે લોકોના મૃ!ત્યુ ના સમાચાર સામે આવ્યા છે અને 150 થી વધારે લોકોને ઈજાગ્રસ્ત થયા છે અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી મોદીજી એ પણ ટ્વિટ કરીને જણાવ્યું હતુંકે આ આ દુઃખદ ઘટનાથી હું ખૂબ જ શોકની લાગણી અનુભવું છું બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ગુજરાતના મુખ્યમંત્રી સાથે મારી વાતચીત થઈ ચૂકી છે પૂરજોશમાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ ઘટના વિશે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે મારા.
સમગ્ર કાર્યક્રમમાં રદ કરીને આ ઘટનાની સમીક્ષા માટે ઉચ્ચતર મીટીંગ બોલાવવામાં આવી છે ફાયર બ્રિગેડ એસ આર એન એન ડી આર એફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને બચાવ કામગીરી હાથ ધરી દેવામાં આવી છે અલગ વોર્ડ ઇજાગ્રસ્ત દર્દીઓ માટે બનાવવામાં આવ્યા છે અને ઘટનામાં મૃતક પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય અને ઇજાગ્રસ્ત લોકોને.
પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ સમગ્ર ઘટનાની વિડીયો સીસીટીવી ફૂટેજ સામે આવીછે જે ઝુલતો પુલ તૂટ્યા પહેલાની છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ પુલ પર સવાર છે અને અચાનક જ ખૂબ જોરથી હળવા લાગે છે અને તૂટીને પડે છે જેમાં ઝુલતા પુલમાં થોડા સમય પહેલા કરેલા પ્રાઈવેટ કંપની ના રીનોવેશન ની ખામીઓ સામે આવી છે.
આ પુલ છેલ્લા ઘણા સમય થી બંધ હતો જે પ્રાઈવેટ કંપની ને બે કરોડના ખર્ચે રીનોવેશન માટે આપેલો હતો જેનું રીનોવેશન પુર્ણ કરીને બેસતા વર્ષના દિવશે જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પાચં દિવસમાં જ આ પુલ ટુટી ને નિચે પડ્યો જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ આકંડો સતત વધતો જાય છે પાણીમાથી હજુ પણ મૃ!તદેહ કાઢવામાં આવી રહ્યા છે.
100 થી વધારે લોકોના મૃતદેહ મળી આવ્યા છે આ ઘટના માં જવાબદાર પ્રાઈવેટ કંપની સામે લોકો ખુશ જ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે સોસીયલ મિડીયા પર જવાબદાર કંપની ની બેદરકારી સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને આ ઘટના ની ઉચ્ચતર તપાસ માટે સતત સરકારને નિવેદન કરતાં જોવા મળી રહ્યા છે.