લતા મંગેશકરના નિધન પર જયારે પણ કેમેરો શ્રદ્ધા કપૂર પર ગયો ત્યારે શ્રદ્ધા ધ્રુસકે ધ્રુસકે રડતા દેખાઈ શ્રદ્ધા ખુદને સાંભળી રહી ન હતી લતા દીદી સંબંધમાં શ્રદ્ધાના નાની હતા બાળપણથી લઈને અત્યાર સુધી શ્રદ્ધાએ જો કોઈની પૂજા કરી તો તેઓ લતા દીદી હતા લતા દીદી એમના દોસ્ત હતા આદર્શ હતા સંસાર હતા સન્માન હતા.
લતા દીદીના નિધનનના ત્રણ દિવસ બાદ શ્રદ્ધા પોતાના હોશમાં આવી છે અને હવે એમણે પોતાની દીદીને યાદ કરતા લખ્યું છે તેને વાંચીને તમારી આંશુ માંથી પણ આશુ આવી જશે શ્રદ્ધાએ દીદી સાથેની પોતાના બાળપણની એક તસ્વીર શેર કરતા લખ્યું હું તમારી સાથે વિતાવેલ દરેક પલને સન્માન સાથે.
સાચવીને રાખીશ મારા માથા પર તમારો હાથ તમારી પ્રેમ ભરી આંખો પ્રોત્સાહન કરવા માટે એ પ્રેમ ભર્યા શબ્દો તમારી સાદગી દિવ્યતા ઉત્કૃષ્ટતા અને અનુગ્રહ માટે ધન્યવાદ હકીકતમાં તમે બધાથી મહાન છો આઈ લવ યુ લતાજી શ્રદ્ધા કપૂરના નાના પંડિત પધારીનાથ કોલ્હાપુરી લતા મંગેશકરના પહેલા.
પિતરાઈ ભાઈ હતા લતા દીદીને શ્રદ્ધા પોતાના ગુરુ માનતી હતી શ્રદ્ધા દીદીને મળવા ઘણીવાર તેના ઘરે જાયા કરતી હતી લતા દીદી પણ શ્રદ્ધાને ખુબજ પ્રેમ કરતા હતા હવે લતા દીદીને દુનિયા છોડીને જવાથી શ્રદ્ધા શોકમાં છે અત્યારે આપણે પણ નહીં વિચારી શકતા હોઈએ કે લતા દીદીના જવા પર શ્રદ્ધા પર શું વીતતી હશે.