બૉલીવુડ એક્ટર સોનમ કપૂરના સસરા જોડેથી 27 કરોડની ઠગાઈ થઈ તેનો મામલો સામે આવ્યો છે પોલીસે આ મામલે દિલ્હી મહારાષ્ટ્ર તમિલનાડુ અને કર્ણાટકથી 9 લોકોની ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ બૉલીવુડ એક્ટર સોનમ કપૂરના સાસરા હરિ અહુજાની ફરીદાબાદમાં આવેલ શાહી સ્પોટ ફેકટીરીથી.
27 કરોડ 61 લાખની ઠગાઈ થઈ છે ફરીદાબાદ પોલીસ ઉપાધ્યક્ષ નીતીશ અગ્રવાલે જણાવ્યું કે સાઇબર ઠગોએ હરિ શહૂજા બનીએ ફેક કંપની બનાવી હતી અને કરોડો રૂપિયા ટ્રાંસફર કરી લીધા હતા ફરિયાદ મળ્યા બાદ ફરીદાબાદ પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે એમને જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ.
ફરીદાબાદની સાયબર પોલીસ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે એસિપી અગ્રવાલે જણાવ્યું કે ફરીદાબાદ પોલીસે આ મામલે દેશના અલગ અલગ 4 રાજ્યોના નવ લોકોની ધરપકડ કરી છે એસીપીએ જણાવ્યું કે આરોપી મનોજ શાહી ડુપ્લીકે કંપની બનાવીને પૈસાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું તપાસમાં.
જાણવા મળ્યું કે એમની કંપની માંથી 27 કરોડ 61 લાખ ટ્રાન્સફર કરવામાંઆવ્યા જણાવી દઈએ બૉલીવુડ એક્ટર સોનમ કપૂરના લગ્ન 8 એપ્રિલ 2018માં પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે થયા હતા તેમના સસરાની ઠગાઈ મામલે અત્યારે વધુ તપાસ ચાલુ છે મિત્રો આ સમગ્ર મામલે તમે શું કહેશો.