Cli

ભ્રષ્ટાચાર કરવામાં પાણીની ટાંકી પણ ન છોડી,ટેસ્ટિંગમાં દરમિયાન જ ધડામ દઈને પડી

Uncategorized

રાજ્ય પાણી પુરવઠા અને ઘટાર વ્યવસ્થા બોર્ડ દ્વારા વિકાસના કામોમાં અવારનવાર થતા ભ્રષ્ટાચારો બાબતે આપણે સાંભળતા આવ્યા છે પણ સુરત જિલ્લાના માનવી તાલુકાના તરગેશ્વર ગામે કે જ્યાં લાખો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા યોજના અંતર્ગત બનાવેલી પાણીની ટાંકી કે જે ટેસ્ટિંગ કરતા સમયે જ જમીન ડોઝ થતા લાખો રૂપિયાનો થયેલો ભ્રષ્ટાચાર ઉગારવો પડ્યો છે ત્યારે ભ્રષ્ટાચારની અવારનવાર બનતી આવેલી ઘટનામાં પ્રથમવારની આ ઘટના છે કે જ્યારે ટેસ્ટિંગ સમયે જ પાણીની તાકી તૂટી પ્રવાહથી અધિકારીઓ અને એજન્સીઓની કરોડો રૂપિયાના કોભાનનું આપો આપ બહાર આવવાની ઘટનાએ

હવે વહીવટી તંત્ર સાથે જ સરકાર પણ ગંભીર બની છે ત્યારે આ સમગ્ર કોભાન શું હતું કોણે કર્યું અને કોભાન કરવા પછાના માસ્ટરમાઈન્ડ કોણ છે અને કોભાન થયા બાદ તંત્ર કઈ રીતે હરકતમાં આવ્યું છે એ બાબતે વિગતવાર ચર્ચા કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણ રે નમસ્કાર નવજીવન ન્યુઝ સાથે સુરતથી હું છું દિલીપ ચાવડા અને વાત કરવી છે ગુજરાત રાજ્યના પાણી પુરવઠા અને ગતાર વ્યવસ્થા બોર્ડના સુરત જિલ્લામાં થયેલા કરોડોના ભ્રષ્ટાચાર બાબતે સુરત જિલ્લા ખાતે આવેલ ગાય પગલા પાણી પુરવઠા જૂઠ યોજના અંતર્ગત માનવી તાલુકાના ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે

તે આશયથી પાણીની લાઈન લંબાવવા સાથે જ તરગેશ ગામે 20 લાખથી વધુના ખર્ચે પીવાના પાણીની ટાંકી નિર્માણ કરવામાં આવી જ્યારે તૈયાર થયેલી પાણીની ટાંકીની ટેસ્ટિંગ સમયે જ એજન્સીઓના કર્મચારીઓને નજર સમક્ષ જ પીવાની પાણીની ટાંકી જમીન ડોઝ થવાની ચોકાવનારી ઘટના બની હતી ત્યારે લાખો રૂપિયાના ખર્ચે બનેલી પીવાની તાણી ટાંકી ઉપયોગમાં આવે તે પહેલા જ તૂટી પડવાની ઘટનાએ વહીવટી તંત્રનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવ્યો છે ત્યારે તરગેશ્વર ગામે પીવાની પાણી ટાંકી તૂટી પડવાની ની ઘટનામાં જ સ્થાનિક કક્ષાથી લઈને હવે મુખ્યમંત્રી પણ આ બાબતે ગંભીર બન્યા હોય ત્યારે તપાસના આદેશ આપતા જ ગત રોજ વહીવટી તંત્ર દ્વારા એક કાર્યપાલક ઈજનર તથા નાયબ કાર્યપાલક ઇજનેરને તાત્કાલિક અસેરથી સસ્પેન્ડ કરવા સાથે જ પૂર તપાસ હાથ ધરી હતી. ત્યારે પાણીની ટાંકી તૂટી પડવાના બાબતે સ્થાનિક લોકો શું કહીએ છે તે પણ આ વીડિયોમાં સાંભળીએ. મારું નામ અહ બગડ છે અને હું તરકેસર ગામનો રહેવાસી છું

અને અમોને ઘણી આશા હતી કે અમોને શુદ્ધ પીવાનું પાણી અને વપરાસ માટે સારું પાણી મળે એવી અમને આશા હતી અને આ કામ આઈ થિંક ત્રણ વર્ષથી ચાલુ હતું ટાંકીનું તો હજી તો આજે પાણી ભરવામાં આવ્યું અને થોડાક જ ટાઈમમાં જમીન ડોઝ થઈ ગઈ છે ટાંકી મોટી ઘટના થતા બચી ગઈ છે આજે અને અમોને ઘર સુધી હજુ પાણી પહોંચ્યું પણ નથી એ પહેલા જ આ ટાંકી જમીન ડોઝ થઈ ગઈ છે આ ભ્રષ્ટાચાર જે થયેલો છે એને રોક કવામાં આવે અને સારું અને વ્યવસ્થિત મટેરિયલ વાપરવામાં આવે એવી અમારી માંગ છે અને ગામ સુધી શુદ્ધ પીવાનું પાણી અને ચોખ્ખું પાણી મળે એવી અમારી માંગ છે જય સોમાભાઈ ચૌધરી ડેપ્યુટી એન્જિનયર પાણી પુરવઠા સુરત જયભાઈ શું ઘટના બની ગાયપગલા જૂથ યોજનાનો આપણે પ્રગતિ હેઠળ કામ ચાલી રહ્યું હતું જે 21 કરોડના ખર્ચે જયંતી સુપર એજન્સીને આપણે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે

જેમાં આજ રોજ લગભગ 12 વાગ્યાની આસપાસ 9 લાખ લીટર કેપેસીટની ક્ષમતા અને 15 મીટર ઊંચાઈની ટાંકી હતી જે આજે દુરસ્ થઈ ગઈ છે હવે આગળ અમે આનું તપાસ કરશું કે કઈ રીતે આ થયું છે કઈ રીતે તપાસ થશે અત્યારે સ્ટ્રક્ચરલ એન્જિનયર એસટીને અમે રિપોર્ટ અત્યારે કરી રહ્યા છીએ તરકેશભાઈ ગામે પાણીની ટાંકી ટૂડી પ્રમાણે ગંભીર ઘટનામાં કોંગ્રેસ દ્વારા પણ રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તલસ્પર્શી તપાસ થાય અને જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી ત્યારે કોંગ્રેસ દ્વારા શું થઈ છે રજૂઆત તે પણ આ વીડિયોમાં આપણે સાંભળીએ સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામ ખાટે પાણી પુરવઠા યોજના અંતર્ગત જે ટાંકી બનાવવાનું કામ સોપવામાં આવ્યું હતું આ ટાંકી બનાવવા માટે લગભગ 21 કરોડનો કોન્ટ્રાક્ટ એક એજન્સીને આપવામાં આવ્યો હતો અને એની કેપેસીટી 9 લાખ લીટર સુધીનું પાણીની વહન ક્ષમતાની હતી

છેલ્લા ત્રણ વર્ષના વધુ સમયથી આ ટાંકીની ગુણવત્તા ટેકનોલોજી સ્ટીલ સિમેન્ટ અને અન્યની ચકાસણી કર્યા પછી રાજ્ય સરકારના અધિકારીઓએ એ ટેસ્ટિંગના ભાગરૂપે એનું ઉદ્ઘાટન સમય મર્યાદામાં કરવા માટે એનું ટેસ્ટિંગ રાખવામાં આવ્યું તું અને ટેસ્ટિંગ દરમિયાન પટ્ટાના મહેલની જેમ આ ટાંકી તૂટી પડી હતી આ ટાંકી તૂટવાના કારણે ત્રણથી વધુ જેટલા મજૂરો ઇંજાગસ પામ્યા હતા સમગ્ર બાબતમાં રાજ્ય સરકાર અને પાણીપુરવઠા વિભાગ જે રીતે ગુણવત્તાની ટેકનોલોજીની અને સાથે સાથે જે અધિકારીઓએ આ તમામ બાબતની જે ચકાસણી કરી હોય તે અધિકારીઓ અને જેમણે ગાંધીનગર સુધીના જે એજન્સીને ટેન્ડરો ચૂકવ્યા છે જે ટેન્ડરો મંજૂર કર્યા છે અને સાથે સાથે એની ગુણવત્તાની તમામ પ્રકારની ફિઝિલીબિલિટી ચકાસી છે એવા અધિકારીઓને તાત્કાલિક અસરથી

પગલા લેવામાં આવે સસ્પેન્ડ કરવામાં આવે અને આ એજન્સીએ જે જે જગ્યાએ સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં કે સુરત જિલ્લામાં પાણી પુરવઠા અંતર્ગત જે જગ્યાએ એમણે કામગીરી કરી છે એ કામગીરીની ચકાસણી કરવામાં આવે એના તમામ કોન્ટ્રાક્ટના બિલો અટકાવવામાં આવે અને સાથે સાથે આ સમગ્ર બાબતમાં જે કોઈ જવાબદાર અધિકારી હોય કોન્ટ્રાક્ટ કરો હોય એની પાસે આ સરકારી નાણા વસૂલાત કરવામાં આવે એવી માનનીય મુખ્યમંત્રીશને પત્ર લખીને તાત્કાલિક અસાટી મે માંગણી કરી છે આમ તરગેશ્વર ગામે પાણીની ટાંકી તૂટી પ્રવાહની ગંભીર ઘટનામાં વહીવટી તંત્ર હરકતમાં આવતા અંતે આજ રોજ માનવીય પોલીસ સ્ટેશન ખાટે જવાબદારો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે કોના કોના વિરુદ્ધ કઈ રીતની ફરિયાદ નોંધાય છે

એ પણ જાણીએ મીટા મફતભાઈ મેવાડા કે જેઓ અધિક ઈજનેર સુરત વિભાગ હોય તેમણે માનવી પોલીસ સ્ટેશન ખાટે ટાંકી તૂટી પડવાની ઘટના બાબતે નોંધાવેલી ફરિયાદમાં મેસ જયંતી સુપર કન્સ્ટ્રક્શન મહેસાણા તથા બાબુ અંબાભાઈ પટેલ મહેસાણા તેમજ પીએમસી એજન્સી અમદાવાદ સાથે જય એસ ચૌધરી નાયબ કાર્યપાલક ઈજને સુરત અને અંકિત પી ગરાસિયા કાર્યપાલક ઈજનેર સુરત આમ પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો હોય ત્યારે માનવી પોલીસે ફરિયાદ ગોંધી આ તમામ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે જ્યારે ઘટનાની ગંભીરતા જાણી પોલીસ પણ હવે આ બાબતે તરસ પરથી તપાસમાં લાગી હોય ત્યારે અત્યાર બાદ પણ કેટલાક જવાબદાર લોકો કે જે આ ઘટનામાં સામેલ હોય તેના વિરુદ્ધ પણ પોલીસ મોઢું તપાસ કરી કાયદેસાની કાર્યવાહી હાથ ધરે એવું કહેવાઈ રહ્યું છે ત્યારે આ જ ઘટનામાં વધુ અપડેટ સાથે આપ નવજીવન ન્યુઝ સાથે જોડાયા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *