તમને યાદ હશે પાછળના દિવસે 83 ફિલ્મના ડાયરેક્ટર કબીર ખાને કહ્યું હતું મોગલ આ દેશના અસલી રાષ્ટ્ર નિર્માતા હતા પરંતુ ઇતિહાસે એમને ખોટી રીતે દર્શાવ્યા કબીર ખાન આ બયાનથી એક મોટો વિવિદ્દ થયો હતો અને પછી ઠરી ગયો કબીર ખાનને ખબર નતી કે એમના બયાનની અસર ક્યાં પડવાની છે.
પછી 24 ડિસેમ્બરે કબીર ખાનની 83 ફિલ્મ રિલીઝ થઈ અને પછી વારો આવ્યો લોકોનો એક બાજુ આ ફિલ્મ રિલીઝ થઈ અને બીજી બાજુ ફિલ્મનો બાયકોટ શરૂ થઈ ગયો એક અઠવાડિયામાં ફિલ્મનો એવો હાલ થયો હવે કબીર ખાન માથું પ!ટકી રહ્યા છે પૂછવામાં આવ્યા પર કબીર ખાને કહ્યું જરૂરી નહીં ફિલ્મ વધુ કમાય.
જરૂરી એછે એ દર્શકોને પસંદ આવે 217 કરોડમાં બનેલી ફિલ્મે કબીર ખાનને ભારે નુકશાન ભોગવવું પડ્યું છે રિલાયન્સ એન્ટરટેનમેન્ટ એ 83 ફિલ્મમાં પાણીની જેમ પૈસા વહાવ્યા છે હવે આ ફિલ્મ પર કબીર ખાન અને રિલાયન્સ આમને સામને આવી ગયા છે કબીર ખાન કહી રહ્યા છેકે કો!રોના ને કારણે લોકો 83 ફિલ્મ જોવા નહીં જઈ રહ્યા.
જયારે કે બીજી બાજુ પુષ્પા ફિલ્મની કમાણી આસમાન પહોંચી રહી છે જયારે કબીર ખાનનું કહેવું છે ફિલ્મની માર્કેટિંગ તેઓ સારી રીતે નથી કરી શક્યા પરંતુ પુષ્પા અને સ્પાઈડર મેન ફિલ્મનું હિન્દી બોલનારા રાજ્યોમાં કોઈ પ્રમોશન નથી થયું છતાં આ ફિલ્મો સારી કમાણી રહી છે હવે કબીર ખાન માને કે નહીં માને પરંતુ મોગલો પર ખોટા બયાનથી 150 કરોડનું નુકશાન થયું છે.