બોલિવુડના મશહૂર અભિનેતા સુનિલ શેટ્ટીની વાત કરીએ તો તેઓ આજે ભલે બોલિવૂડથી દૂર રહે છે પરંતુ આજે તેમના બેટાઓ બૉલીવુડ પર રાજ કરવા માટે તૈયાર થઈ ગયા છે સુનિલ શેટ્ટીની દીકરીએ એક ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી ચૂકી છે અને સુનીલના બેટાનું પણ બોલિવુડમાં ડેબ્યું થઈ ગયું છે.
આહન શેટ્ટીની તડપ ફિલ્મ બોક્સ ઓફિસમાં રિલેસ થઈ ગઈ છે આ ફિલ્મના ટેલરને લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે હાલના સમયમાં બોક્સ ઓફિસમાં ઘણી ફિલ્મો રિલેસ થઈ છે પરંતુ આ બધાની વચ્ચે આહન શેટ્ટીની ફિલ્મનું ટેલર હાલમાં ખૂબ જ ધમાલ મચાવી રહ્યું છે આહન શેટ્ટીની આ ફિલ્મનુ ટેલર લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે.
આ ફિલ્મના પહેલા દિવસનું કલેક્શન પણ ખૂબ જ શાનદાર રહ્યું છે ખબર અનુસાર આહન શેટ્ટી અને તારા સુતારિયાએ તડપ ફિલ્મને લઈને બોક્સ ઓફિસમાં ધમાકેદાર શરૂઆત કરી છે ખબર અનુસાર આ ફિલ્મે પહેલા દિવસે સાડા ચાર કરોડ રૂપિયાની કમાણી કરી છે આ ફિલ્મમાં સલમાન ખાન અને આયુષ પણ જોવા મળે છે.
આ ફિલ્મના મુખ્ય કિરદાર આહન શેટ્ટી છે તેમણે આ ફિલ્મમાં પોતાનો રોલ ખૂબ જ બખૂબીથી નિભાવ્યો છે જ્હોન અબરાહમે સત્યમેવ જયતે 2 ફિલ્મ પણ હાલમાં રિલેસ કરી છે આ ફિલ્મે પહેલા દિવસે કરીબ 200 કરોડ રૂપિયાની કમાણી કરી નાખી છે આ બધી ફિલ્મો વચ્ચે તડપ ફિલ્મએ સૌથી વધારે કમાણી કરી હાલમાં તે ધૂમ મચાવી રહી છે.