Cli

સચિન તેંડુલકરે મુંબઈમાં ગુજરાતી થાળીની મોજ માણી અને કહ્યું…

Breaking

ક્રિકેટ પ્રેમીઓના દિલમાં રાજ કરનારા માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકર ભલે ક્રિકેટ દુનિયામાંથી સન્યાસ લીધો પરંતુ સોસીયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ નજીકજ રહે છે મિત્રો સચિન તેંડુકરની વાત કરીએ તો ક્રિકેટ જગતના ઘણા ખરા રેકોર્ડ પોતાના નામે છે જેમાં સૌથી વધુ સદી મારવાનો રેકોર્ડ તેંડુલકરના નામે છે.

મિત્રો બુધવારના દિવસે સચિન તેંડુલકરના ધર્મપત્ની અંજલિ તેંડુલકરનો જન્મ દિવસ હતો તે જન્મદિવસ ઉજવણીની તસવીરો સોસીયલ મિયામાં સેર કરી હતી આ તસ્વીરોમાં પોતાની પુરી ફેમિલી સાથે ભોજન કરી રહ્યા છે તેમાં મહત્વની વાત એ હતી કે જન્મદિવસના દિવસે ગુજરાતી રેસ્ટોરેન્ટમાં ગુજરાતી વાનગીઓ જમવાની મોજ લીધી હતી.

અંજલિ તેંડુલકરનો 54મોં જન્મદિવસ મુંબઈમાં આવેલી શ્રી ઠાકર ભોજનાલયમાં ઉજવવમાં આવ્યો હતો જેમાં સચિનની પુત્રી જે વિદેશ રહે છે તેઓ પણ નજરે આવ્યા હતા જેમાં ગુજરાતી થાળીને જમીને સચિને તતેંડુલકરે વખાણ કર્યા હતા મુંબઈમાં ઠાકર ભોજનાલય લગભભ 75 વર્ષ જૂની રેસ્ટોરેન્ટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *