૧ ઓક્ટોબર થી નોકરીના કલાકો માં ફેરફાર થવા જઈ રહ્યો છે, સરકાર દ્વ્રારા નોકરીના નવા ફેરફારો કરી શકે છે, સંપૂર્ણ માહિતી વાંચી લો
શ્રમ કાયદા દ્વારા કાયદા મા ફેરફાર કરવાની તૈયારી માં
અંદાજે 12 કલાક નિ પણ નોકરી હોઈ શકે છ1 ઓક્ટોબર થી નોકરીના નિયમો બદલાઈ જશે
નોકરીના નિયમમાં ફેરફર થવાની તૈયારી
ભારત સરકાર શ્રમ કાયદા દ્વારા નોકરીના કલાકો અમે સેલરીમાં પણ ઘણા ફેરફારો થસે જેમાં આ કાયદા માં 12 કલાક કામ કરવાની વાત થઈ છે જેમા સેલરી માં પણ ફેરફાર ની વાત થઈ છે.
નિયમો બદલાશે
તારીખ 1 ઓક્ટોબર થી નોકરી ને લગતા તમામ નિયમો માં ફેરફાર થશે. આની આગાઉ સરકાર 1 એપ્રિલ થી નિયમો માં ફેરફાર કરવા ઇચ્છતી હતી પણ અમુક કારણો સર આ ફેરફાર કરવાનું લંબાવ્યું હતું. લેબર મિનિસ્ટ્રી ના જણાવ્યા મુજબ 1 જુલાઈ થી નિયમો માં ફેરફાર કરવા ઇચ્છતા હતા પણ રાજ્ય સરકાર તૈયાર ન હોવી જેમાં કમ્પનીઓ પોલિસી બદલવા વધારે સમય ની માંગ કરી હતી જે લંબાઈ ને 1 ઓક્ટોબર સુધી લંબાવાયું છે.
નોકરી 12 કલાક હોઈ શકે
નવા શ્રમ ડ્રાફ્ટ કાયદા મુજબ નોકરીના કલાકો 12 કલાક હોઈ શકે પણ આ 12 કલાક કરવાનો લેબર યુનિયન વિરોધ કરી રહ્યું છે જેમાં 15 થી 30 મિનિટ વધુ ગણીને ઓવર ટાઇમ માં સામેલ કરવાની જોગવાઇ છે. ડ્રાફ્ટ નિયમ મુજબ કોઈ પણ કર્મચારી સતત 5 કલાક થી વધારે કામ કરે તો તેને કામ કરવાની મનાઈ છે 5 કલાક પછી રેસ્ટ કરવી જોઈએ
મળતું વેતન ઘટશે અને પીએમ વધશે
તમારૂ મૂળ વેતન એ ફૂલ વેતન કરતા 50 ટકા અથવા તેનાથી વધુ હોવું જોઈએ. આના કારણે ઘણા બધા કર્મચારીઓ ના સ્ટ્રક્ચર મા ફેરફાર આવશે. જો આવું થાય તો સેલેરી ઘટશે અને પીએમ વધશે જેના કારણે ઘરે આવતો પગાર ઓછો થશે.આ એન જ્યારે રિટાયર થાવ ત્યારે મળનાર પીએમ વધી જશે.