સમાજમાં ઘણા લોકો સમાજસેવાનું કામ કરતા હોય છે જે સમાજમાં સેવાના કામ કરીને એકબીજાને મદદ કરતા હોય છે પણ એક ખજૂર ભાઈ જેમનું નામ નીતિન જાની છે એમને લોકો ખજૂર ભાઈ તરીકે ઓળખે છે. ગુજરાત માંજ નહિ વિદેશ માં પણ એમને ખજૂર ભાઈ તરીકે ઓળખે છે તેઓ સેવા નું સારું કાર્ય કરે છે તેઓ ઘણા સમયથી સારા સેવાનું કાર્ય કરી રહ્યા છે. ખજૂર ભાઈ સારા એવા સેવા ના કામ કરી રહ્યા છે આજે પણ એમને એક સેવાનું કામ કરીને કરીને સેવાભાવિ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નીતિનભાઈ જાનીએ ગુજરાતના સોનું શુદ્ધ તરીકે ઓળખાય છે જેવો રાત-દિવસ જોયા વગર સેવાનું કાર્ય કરી રહ્યા છે.
નીતિનભાઈ રસ્તામાં નીકળતા હોય ત્યારે કોઈને પડી ગયેલુ મકાન જોવે, રહેવાની જગ્યા ન હોય, પતરા વાળું ઘર અથવા કોઈને વ્યવસ્થિત ઘર ના હોય જે ગરીબ છે તેમની નીતિનભાઈ સારી સેવા કરે છે નીતિનભાઈએ થોડા સમય પહેલાં ગુજરાતમાં આવેલું વખતે વાવાઝોડામાં પણ ઘણા લોકોની મદદ કરી હતી અને રાત-દિવસ જોયા વગર વરસાદી માહોલમાં ઘણા લોકોને સેવાઓનું કાર્ય કર્યું હતું ઘણા લોકોને મકાનો પણ બનાવી આપ્યા હતા એવા આપણા ખજુરભાઈ ની આજે એક પણ સારી સેવા નું કાર્ય સામેં આવ્યું છે જે તમે ફોટામાં જોઈ શકો છો. ખેડૂતોને પણ સારું એવું નુકશાન થયું હતું એ ટાઇમે પણ નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂર ભાઈ લોકોની મદદે આવી ગયા હતા. તૌકતે વાવાઝોડામાં ઘણા લોકોના ઘર પડી ગયા હતા એવામાં ખજૂર ભાઈ એ પોતાના ખર્ચે લોકોને ઘર બનાવી આપ્યા હતા અને જરૂરિયાતમંદ લોકોને કરિયાણાની તો પણ આપી હતી.
સાવરકુંડલા માં થોરડી ગામે રહેતા સમજુબેન એમનું ઘર વાવાઝોડા દરમિયાન પડી ગયું હતું આ વાત ખજુરભાઈને મળી હતી તેઓ તાત્કાલિક ખજૂર ભાઈએ માજી ની મુલાકાત લીધી હતી અને વાત કરતા જાણ મળી હતી તેઓ આ ઘરે આવતા નથિ કારણ કે તેઓ જ્યારે પણ ઘરે આવે છે ત્યારે ઘર જોઈને પોતાનુ માથું શરમ નું માર્યું ઝુકાવી દે છે એટલે તેઓ ઘરે આવતા નથી જેથી નીતિનભાઈ જાનીએ આ ઘર એક જ દિવસમાં ચાલુ વરસાદમાં બનાવી દીધુ હતું જેમાં આ માજીએ પણ ઘણી મદદ કરી હતી. માજીનું ઘર ખજૂર ભાઈ એક જ દિવસમાં ઉભું કરી દેતા માજી એ ખજૂરભાઈ ને આશીર્વાદ આપ્યા હતા. આવા સેવાના કાર્ય ખજૂરભાઈ ઘણીવાર કરતા હોય છે