ખેડા જિલ્લાના નાનકડા ગામમાં એક વીર જવાન શહિદ થયા હતા જેમનું નામ છે હરીશ પરમાર તમે જાણતા હશો હરિશે ભારત ભૂમિની રક્ષા કરતાં કરતાં જમ્મુમાં અંતિમ શ્વાસ લીધા છે જમ્મુમાં કેટલાક આતં!કવાદીઓ છુપાઈને બેઠા હતા અને તેમણે છુપાઈને હરીશ ઉપર હુમલો કર્યો હતો.
આ લડાઈ કેટલાય દિવસથી ચાલતી હતી તેમાં આપણો આ વીર જવાન શહિદ થયો હતો શહીદ થયેલ આ વીર જવાન ખેડા જિલ્લાના વણજારીયા ગામનો વતની હતા જમ્મુ કાશ્મીરની સરહદે શહિદ થયેલા જવાન હરેશ સિહનો પાર્થિવદેહ ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો લાખો લોકો તેમની અંતિમ વિધિમાં આવ્યા હતા.
બુધવારે સવારે 8 વાગે શહીદ જવાન હરેશ સીંહનો પાર્થિવદેહ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો ત્યારબાદ પાર્થિવદેહને અમદાવાદથી વણજારીયા લાવવામાં આવ્યો હતો પછી અંતે શહિદની અંતિમ વિધિ કરવામાં આવી હતી શહીદ હરેશસિહ અમર રહો તો મિત્રો તેમના માટે બે મિનિટનો સમય કાઢી મૌન ધારણ કરજો.
જેવુ કે અમે તમને ઉપરના ટાઇટલમાં જણાવ્યુ કે હરીશભાઈ શહીદ થયા તે પહેલાનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં દેશના જવાનો લડતા જોઈ શકાય છે આ વિડિયો જોરદાર વાઇરલ થઈ રહ્યો છે પણ એમાં હરીશ પરમાર ક્યાં છે જોકે એ ક્લિયર જોઈ શકાતું નથી પણ જો તમે પણ આ વિડિયો નિહાળવા માંગતા હો તો યુતુબ પર જઈ જોઈ શકાય છે.
બીજું તમે આપડા ગુજરાતનાં શહીદ વિષે શું કહેવા માગો છો અમને જણાવી શકો છો મિત્રો બીજા પણ કેટલા જવાનો શહીદ થયા હોવાની પુસ્થિ થઈ છે જેમાં ટોટલ 9 જવાનોના શહીદીના સમાચાર કાલે જોવા મળ્યા હતા બીજું એકે હજુ એ જવાનો ક્યાના વાતની હતા એ વિષે જાણકારી અમે ટૂંક જ સમયમાં આપીશું તો અમારી સાથે જોડાઈને રહો જેથી અમે તમને પલ પલની માહિતી તમને આપતા રહીએ.