Cli

રાનું મંડલ સોસિયલ મીડિયામાં ફરીથી છવાઈ રહી છે થઈ રહ્યો છે આ ગીતનો જોરદાર વીડિઓ વાઇરલ …

Bollywood/Entertainment Breaking

2019 માં રેલ્વેસ્ટેશન ઉપર એક ગીત ગાતા એક વીડિઓ વીડિઓ વાઇરલ થયો હતો એ વિડીયોએ રાનુ મંડલ ને રાતો રાત સ્ટાર બનાવી દીધી હતી ત્યારે એજ રાનું મંડલ ફિરથી એક વાર ચર્ચામાં આવી છે જેનું હમણાં એક સોંગ વાઇરલ થયું છે. રાનું મંડલ બે વર્ષ પહેલાં લતા મંગેશકર ના અવાજમાં ગીત ગાઈને એકજ દિવસમાં ફેમસ થઈ ગઈ હતી એ સમયે હિમેશ રેશમિયાએ પોતાની સાથે ગીત ગાવાનો રાનું મંડલને એક મોકો આપ્યો હતો એ ગીત ટાઇમે રાનું મંડલ ઇન્ટરનેટ માં બહુ વાઇરલ થઈ હતી એના પછી રાનું મંડલ બે વર્ષ બાદ ફરીથી આ ગીત ગાઈને મીડિયામાં હાઇલાઇટ થઈ છે.

રાનુ મંડલ લોકપ્રિય ગીત માણેકે માંગે હિતે ને કારણે ચર્ચામાં છે જ્યારે હવે રાનુ મંડળે ગાયક યોહાનીએ ગાયેલું મણિકે માગે હિત ગીત ગાયું છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે યોહાની શ્રીલંકાના છે અને આ લોકપ્રિય ગીત સિંહલા ભાષામાં છે યોહાની તેના ગીતના પ્રતિભાવથી ખૂબ જ ખુશ છે અને હવે તે ભારતીય સંગીતકારો અને સંગીતકારો સાથે કામ કરવા માંગે છે.

વીડિયો ને કર દિયા સબ બરબાદ રાનુ મંડળ વિશે વાત કરીએ તો રાનુ મંડળે હિમેશ રેશમિયાની એક ફિલ્મ માટે 2-3 ગીતો ગાયા તેમને રિયાલિટી શો સુપરસ્ટાર સિંગર માં પણ બોલાવવામાં આવ્યા હતા પરંતુ થોડા સમય પછી રાનુ મંડલ અચાનક ગાયબ થઈ ગયા રાનુનો ​​એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર એક વીડિઓ વાયરલ થયો હતો જેમાં એક ચાહકે તેને ખભા પર સ્પર્શ કર્યો હતો અને રાનુએ અયોગ્ય વર્તન કર્યું હતું એના કારણે તે હવે બહુ દિવસે દેખાણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *