મિત્રો આજે વાત કરીશું રહસ્ય મૂર્તિ વિશે આજે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ એવી મૂર્તિની જે તમે બીજે ક્યાંય નહીં જોઇ હોય એવી મૂર્તિ હા આના જેવી વિશ્વમાં બીજી જગ્યાએ મૂર્તિ નહિ હોય કારણ કે આ મૂર્તિ સુતેલી અવસ્થામાં છે આ મન્દિર ની આજુબાજુ કુદરતી સૌંદર્ય રહેલું છે અને મિત્રો આજે જે મૂર્તિ ની વાત કરીએ છીએ તે હિંગળાજ માતાજીની છે તે ક્યાં આવેલી છે એ પણ જાણો
ચોટીલા થી 15 કિલોમીટર ના અંતરે કલાસર ગામ એવુંલું છે ત્યાંથી થોડે દુર આ હિંગળાજ માંતાજીનું મન્દિર આવેલું છે આ મન્દિર નાનકડા ડુંગર ઉપર આવેલું છે ત્યાં હિંગળાજ મતાજી બિરાજમાંન છે ત્યાં ડુંગર ઉપર મન્દિર પહેલા એક નાનકડી ગુફા આવેલી છે જે ગુફામાં થી માંના મઢ સુધી જવાશે. આ મન્દિર ની ખાસિયત એ છે કે અહીં હિંગળાજ માતાજી ની મૂર્તિ આડી સુતેકી અવસ્થા માં છે તમે માતાજી ની ઉભી મૂર્તિ જોઈ હશે પણ આ સુતેલી આવસ્થામાં મૂર્તિ પહેલી વાર જોશો
કહેવાય છે કે વર્ષો પહેલા આ હિંગળાજ માતાજીની મૂર્તિ સાક્ષાત પહાડો માંથી નીકળી હોવાનું મનાય છે. હિંગળાજ માતા પાકિસ્તાન માં બિરાજમાન છે અને ત્યાંથી આવ્યા હોવાનું લોકો ની માન્યતા છે ત્યાં જે બે ત્રિશૂળ મૂર્તિ છે તે બન્ને આપોઆપ પહાડ માંથી નીકળાય હતા એવી માન્યતા છે ત્યાં અન્ય પણ માતાજી ની મૂર્તિઓ બિરાજમાન છે તો તમે પણ માં હિંગળાજ માંના દર્શન નો લાવો અચૂક લઈ શકો છો. તો મિત્રો જો તમને અમારી પોસ્ટ ગમી હોય તો સેર કરવાનું ના ભૂલતા