આ દુનિયામાં અનેક પ્રકારની બીમારીઓ જોવા મળે છે જેની દરેક દવા મળી રહેતી હોય છે એવી રીતે હમણાં ગુજરાતમાં એક નાના બાળક માટે ૧૬ કરોડના ઇન્જેક્શન ની જરૂર પડી હતી છતાં આનો પણ કંઈક ઇલાજ હતો. પણ આ એક એવી બીમારી છે જે બીમારી નું નામ આજ સુધી ડોક્ટર ને પણ ખબર નથી આ બીમારી માત્ર 6 મહિનાના બાળક ને થઈ છે જે હજી સુધી સરખે રડી પણ શકતું નથિ મિત્રો ખરેખર આ કેવો કળયુગમ છે કવ આવી અજીબ પ્રકારની બીમારિયો થાય છે ડૉક્ટર પણ વિચારો માં પડી ગયા છે કે આનો ઈલાજ સુ કરવો
આ બાળક કેનેડા નું છે એનું નામ લિયો છે તેની ઉંમર માત્ર 6 મહિનાજ થયા છે તે એક અજીબ બીમારી થી પીડિત છે કે એનું નામ હજુ સુહી ડોક્ટર ને પણ ખબર નથી તેને આ બીમારી થતા સરખી રીતે શ્વાસ નથી લઈ શક્તો અને રડી પણ નથી શકતો આ બીમારી જોઈને ડોક્ટર ઓન આશ્ચર્યચકિત થઈ ગયા છે બાળક ની 32 વર્ષ ની માતા લુસીન્ડા એન્ડાયું ડોક્ટરોને આ બીમારી ની રિસર્ચ કરીને દવા કરવા માટે આજીજી કરી રહી છે બાળક ના જન્મ પછી કોઈપણ પ્રકારનું હલનચલન બાળક કરી શકતું નથી.
જ્યારે બાળક મેં જન્મ આપ્યો હતો ત્યારે નોર્મલ ડિલિવરી થી થયો હતો પણ ત્યારબાદ કોઈ પણ પ્રકારનું હલનચલન બાળક કરી શકતું નહતું જયારે બાળકનો રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે આ બાળક લિયો એ જેનેટિક કન્ડિશનથી પીડિત હતો જે TBCD જનીન પ્રોટીન ઉપર ખરાબ રીતે અસર કરે છે જે ક્યાંકજ જોવા મળે છે અને આ બીમારી નું નામ ડોક્ટરને પણ અજસુધા ખબર નહિ એની માતાએ જણાવ્યું હતું કે હું ઇચ્છું છું કે આ બાળક ની બીમારીની દવા ડોક્ટર જલ્દી શોધે. પણ આ બીમારી વીશે એની માતાએ સોસીયલ મીડિયા માં પોસ્ટ લખી ત્યારે ખબર પડી કે આ લિયો જેવી બીમારી અન્ય 5-6 જણ ને પણ છે. ભગવાન કરે એ બાળક ની બીમારીનો ઈલાજ થઈ શકે